Home »International News »Photo Feature» Belarus Orphanage Kids Starvation Shocking Photos

હાડપિંજર પર મઢેલી ચામડી જેવા બાળકો, અનાથાશ્રમના શોકિંગ ફોટોઝ

divyabhaskar.com | Apr 22, 2017, 13:57 PM IST

  • અનાથાશ્રમમાં હાડપિંજર બનેલા બાળકો
ઇન્ટરનેશનલ ડેસ્કઃ યુરોપીયન દેશ બેલારુસના અનાથાશ્રમના અત્યંત શોકિંગ ફોટોગ્રાફ્સ સામે આવ્યા છે. બેલારુસના અનાથાશ્રમમાં ભૂખમરાને કારણે વલખા મારતા બાળકોના અત્યંત દયાજનક ફોટોગ્રાફ્સ સામે આવ્યા છે. 
 
- અહીંયા લગભગ 100 જેટલા બાળકો કુપોષણનો ભોગ બન્યા છે. રાજધાની મિંન્સ્કમાં આવેલા આ અનાથાશ્રમમાં કેટલાંય ટીનેજરના વજન માંડ 14 કિલોની આસપાસ છે. 
- અહીંયા બાળકોની સ્થિતિ એટલી દયનીય છે કે, જાણે હાડપિંજર પર માત્ર ચામડી મઢેલી હોય. 
- સ્થાનિક સત્તાવાળાઓએ સમગ્ર ઘટનાની તપાસની માગણી કરી છે. 
- બાળકોના ફોટો નાઝી સમયે હિટલરના યાતના કેમ્પમાં સબડેલા લોકો જેવા છે. 
- રોમાનિયામાં 1980ના દાયકામાં આવેલી ભયાનક ગરીબીમાં પણ બાળકોની સ્થિતિ અત્યંત દયાજનક થઇ હતી. 
 
સ્લાઇડ્સ બદલોને જુઓ બેલારુસના અનાથાશ્રમમાં અત્યંત દયનીય સ્થિતિમાં મળેલા બાળકોના ફોટોઝ
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Belarus orphanage kids starvation shocking photos
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended