Home »International News »Photo Feature» How Bodybuilders Get Ready For The Contest In Russia

બોડી બિલ્ડિંગ કોન્ટેસ્ટ પાછળનું સત્ય, મસલ્સ દેખાડવા લે આવી હેલ્પ

divyabhaskar.com | Mar 21, 2017, 00:06 AM IST

  • કોમ્પિટિશન પહેલા શરીર પર પેઇન્ટ કરાવતી એક કન્ટેસ્ટન્ટ
ઇન્ટરનેશનલ ડેસ્કઃ બોડી બિલ્ડિંગ કોમ્પિટીશનમાં મોટેભાગે આપણે એવા લોકોને જોઇએ છીએ જેમનું શરીર અત્યંત મસક્યુલર હોય. એ વાત કદાચ ઘણા લોકો જાણતા હશે કે, બોડી બિલ્ડર્સ સ્ટ્રિક્ટ ડાયેટ્સની સાથે ઘણા પ્રકારની પ્રોડક્ટ્સ પણ યૂઝ કરે છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે કોમ્પિટિશન દરમિયાન બોડી બિલ્ડર્સ સ્કિન ચમકાવા માટે કલર્સનો યૂઝ કરે છે. રશિયાના એક ફોટોગ્રાફરે ઓમ્સ્ક શહેરના ખિમિક યૂથ સેન્ટરના આવા જ ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા છે, જ્યાં બોડી બિલ્ડર્સ હાલમાં જ અહીંયા થનારા ઓપન કપમાં પાર્ટિસિપેટ કરવાના હતા. 
 
બોડી પેઇન્ટથી શરીરને કસાયેલું અને ચમકદાર બનાવ્યું
 
- કોમ્પિટિશન સમયે બોડીને ફિનિશિંગ ટચ આપવાની પણ પ્રોસેસ હોય છે.
- આ પ્રોસેસ સ્કિનને ચમકદાર અને એટ્રેક્ટિવ બનાવવા માટે કરવામાં આવે છે. 
- આ માટે વેક્સની સાથે બોડી સ્કિન કલરનો પણ યૂઝ કરવામાં આવે છે. 
- વેક્સ અને બોડી પેઇન્ટ પણ બોડી-બિલ્ડર્સના શરીરના રંગ આધારે પસંદ કરવામાં આવે છે.
- બોડી પેઇન્ટથી સમગ્ર શરીર કસાયેલું અને ચમકદાર દેખાતું હોય છે.
- એટલું જ નહીં, જીમના હેલ્પરને પણ આ કામ માટે ખાસ રીતે ટ્રેઇન કરવામાં આવે છે. 
- આ કામ એટલી ચોકસાઇથી કરવામાં આવે છે કે, આખી બોડી દૂરથી શાઇન કરતી હોય છે.
- જ્યારો બોડી બિલ્ડર્સ મહિલાઓની વાત કરીએ તો તેમનો મેકઅપ પણ અલગ રીતે કરવામાં આવે છે. 
- આ સિવાય મહિલાઓની બિકિની પણ ખાસ રીતે કોમ્પિટિશન માટે તૈયાર કરાવવામાં આવે છે. 
 
સ્લાઇડ્સ બદલોને જુઓ બોડી બિલ્ડિંગના બિહાઇન્ડ ધ સીન ફોટોગ્રાફ્સ
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: How bodybuilders get ready for the contest in Russia
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended