Home »International News »Photo Feature» BBC News Presenter Grabs Woman Breast Live Telecast

લાઇવ ટીવી પર BBCના પત્રકારે એવું તો શું કર્યું કે મહિલાએ લગાવી ઝાપટ

divyabhaskar.com | May 17, 2017, 14:43 PM IST

  • બીબીસીના ન્યૂઝ પ્રેઝન્ટર બેન બ્રાઉન (જમણે) ચર્ચા કરી રહ્યા હતા ત્યારે એક મહિલા વચ્ચે ઘૂસી ગઇ હતી
ઇન્ટરનેશનલ ડેસ્કઃ સોશિયલ મીડિયામાં બીબીસીના પત્રકાર બેન બ્રાઉન ચર્ચામાં છે. બેન બ્રાઉન મંગળવારે (16 મે) પોલિટિકલ એડિટર સાથે આવનારી ચૂંટણી અંગે ચર્ચા કરતાં હતા. ત્યારે અચાનક જ એક મહિલા તેમના કેમેરા શોટમાં વચ્ચે આવી ત્યારે તેને ખસેડવા જતી વખતે બેનનો હાથ મહિલાની છાતી પર ગયો હતો. 
 
- પોલિટિકલ એડિટર નોર્મન સ્મિથ સાથે ન્યૂઝ પ્રેઝન્ટર બેન બ્રાઉન એક પાર્ટીના મેનિફેસ્ટો અંગે ચર્ચા કરી રહ્યા હતા. 
- ત્યારે અચાનક જ એક મહિલા વચ્ચે આવી અને ચર્ચામાં ડિસ્ટર્બન્સ થયું. 
- મહિલાએ કંઇક બોલી રહી હતી.
- સ્થિતિને સંભળાવા જતાં બ્રાઉને તે મહિલાને કેમેરા શોટમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. 
- મહિલાને ખસેડવામાં બેન બ્રાઉનનો હાથ મહિલાની બ્રેસ્ટ પર જતો રહ્યો. 
- એટલું જ નહીં મહિલાની છાતીને સ્પર્શ થવા છતાં બ્રાઉને સતત હાથ ત્યાં રાખીને જ મહિલાને દૂર કરવાનો પ્રયાસ કર્યો. 
- મહિલા એ પણ બેન બ્રાઉનની આ વિચિત્ર હરકતને કારણે તેને ખભા પર એક ઝાપટ મારી હતી. 
- બાદમાં બેન બ્રાઉને ટ્વીટર પર સમગ્ર ઘટનાને એક ભૂલ ગણાવી માફી માગી હતી. 
- જો કે, મોટાભાગના લોકોએ પત્રકારના વ્યવહારને સામાન્ય ભૂલ તરીકે સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. 
 
સ્લાઇડ્સ બદલોને જુઓ સમગ્ર ઘટના ક્રમબદ્ધ ફોટોગ્રાફ્સ
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: BBC news presenter grabs woman breast live telecast
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended