Home »International News »Pakistan» Pak Army Has Brutally Killed 6 Baloch Activists Claim

PAK આર્મીએ અમારા 6 સાથીઓનું અપહરણ કરી મારી નાખ્યાઃ બલુચ એક્ટિવિસ્ટ

divyabhaskar.com | May 07, 2017, 17:28 PM IST

  • બલુચ એક્ટિવિસ્ટ નાયલા બલોચ
ક્વેટઃબલુચિસ્તાનના હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ્સે પાક આર્મીની બર્બરતા સામે લડાઈ છેડી છે. તેના એક સાથીનો દાવો છે કે તેના છ સાથીઓને પાકિસ્તાની આર્મીએ ગત મહિને અપહરણ કર્યું હતં, જેની બાદમાં તેઓએ હત્યા કરી હતી. પાકિસ્તાન ભારતીય ખૂફિયા એજન્સી રો પર બલુચિસ્તાનના લોકોને ભડકાવવાનો આરોપ લગાવતું આવ્યું છે.
 
બલુચ એક્ટિવિસ્ટ નવાજ બુગતીએ કહ્યું કે પાકિસ્તાની સેનાએ 26 એપ્રિલે તેના છ સાથી આતંકવાદી હોવાનો આરોપ લગાવી અપહરણ કરી લીધી અને બાદમાં તેઓની હત્યા કરી.એક અન્ય એક્ટિવિસ્ટ નાયલા બલુચે કહ્યું કે અમારી સાથે બર્બરતા ગુજારવામાં આવી છે, જેણે અમારો હક છીનવી લીધો. તેઓએ કહ્યું કે જ્યારે દુનિયાને જાય થાય કે પાકિસ્તાન અને તેની સેના બલુચિસ્તાનમાં શું કરી રહી છે. એક્ટિવિસ્ટ મજદક બલૂચનું માનવું છે કે ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર પાછળનો ધ્યેય બીજો જ છે.
 
(Pakistan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Pak Army Has Brutally Killed 6 Baloch Activists Claim
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended