Home »International News »Pakistan» Here Some Dangerous Nuclear Weapons Of Pakistan

આ છે પાકિસ્તાનના ખતરનાક હથિયાર, જેના જોરે તે ભારતને દેખાડે આંખ

divyabhaskar.com | Mar 18, 2017, 15:52 PM IST

ઈન્ટરનેશનલ ડેસ્કઃપાકિસ્તાને ચીનમાં બનેલા મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ 'એલવાઈ 80'ને પોતાની સેનામાં સામેલ કર્યા છે. એલવાય-80 ઓછી ઉંચાઈ પર ઉડતા ટાર્ગેટનો પીછો કરી તેને ખતમ કરવા સક્ષમ છે. હવે પાકિસ્તાની એરફોર્સની શક્તિમાં વધારો થયો છે. જો કે આ પ્રથમ ઘટના નથી, જ્યારે ચીને પાકિસ્તાનને ખતરનાક હથિયાર આપ્યા છે. પાકિસ્તાન પાસે જેટલા પણ આધુનિક હથિયારો છે, તેમાંથી મોટાભાગના ચીનની મદદથી જ મળ્યા છે. અહીં આવા જ કેટલાક હથિયારો પર નજર જરીએ જેના જોરે પાકિસ્તાન અવાર નવાર ભારતને આંખ દેખાડે છે.
 
આગળની સ્લાઈડ પર જાણો, પાકિસ્તાન પાસે કેટલા અને કેવા કેવા હથિયારો છે.....
(Pakistan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Here Some Dangerous Nuclear Weapons Of Pakistan
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended