Home »International News »Pakistan» Afghanistan: Suicide Bomber And A Car Bomber Carry Explosions Outside Parliament Offices

અફઘાનિસ્તાનઃ કાબુલમાં સંસદ કચેરી બહાર બે સુસાઇડ બ્લાસ્ટ, 27નાં મોત

divyabhaskar.com | Jan 10, 2017, 19:23 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃકાબુલમાં દારુલમન રોડ પર આવેલી સસંદ કચેરીઓની બહાર ટ્વીન બ્લાસ્ટના અહેવાલ છે. સ્થાનિક ન્યૂઝ એજન્સી ટોલો ન્યૂઝ અનુસાર, એક સુસાઇડ બોમ્બર અને કાર બોમ્બરે આ વિસ્ફોટો કર્યા છે. હુમલાનો ટારગેટ સાંસદો હોવાનું કહેવાય છે. 
 
સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, બ્લાસ્ટમાં 27 લોકોનાં મોત થયા છે અને 70  લોકો ઘાયલ થયા છે. 
 
ટોલો ન્યૂઝના બ્લાસ્ટનો ફોટો ટ્વીટ કરતાં જણાવ્યું કે, કેટલાંક સાંસદો અનુસાર, હેરાતની એક મહિલા સાંસદ બ્લાસ્ટમાં ઘાયલ થઇ છે. જો કે, બ્લાસ્ટ જાનહાનિના કોઇ સમાચાર નથી. 
 
સ્લાઇડ બદલોને જુઓ કાબુલમાં થયેલા બ્લાસ્ટના ટ્વીટર પર શેર થયેલા ફોટોગ્રાફ્સ
 
 
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Afghanistan: Suicide bomber and a car bomber carry explosions outside parliament offices
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext