Home »International News »Middle East» Stuning Photograph Show Life Of Saudi Arabia Women

સાઉદીમાં પુરુષો વગર મહિલાની LIFE, પ્રતિબંધો છતા ઉપાડે ઘરની જવાબદારી

divyabhaskar.com | May 07, 2017, 13:16 PM IST

  • 1 નસીબા ફેશન ડિઝાઈનર છે અને પુત્ર સાથે જેદામાં રહે છે નસીબા ફેશન ડિઝાઈનર છે અને પુત્ર સાથે જેદામાં રહે છે. પતિ સાથે તલાક બાદ પુત્રની કસ્ટડી તેને મળી, જો કે સાઉદી અરેબિયામાં આવી ઘટના ખૂબ રેર કેસમાં સામે છે.
ઈન્ટરનેશનલ ડેસ્કઃસાઉદી અરેબિયામાં હવે મહિલાઓને મેલ ગાર્જિયનશિપમાંથી આઝાદી મળવાની તૈયારીમાં છે, લોકલ મીડિયા રિપોર્ટ પ્રમાણે કિંગ સરમાને ઓર્ડર પાસ કર્યો છે કે મહિલાઓ પુરુષ વગર ગાર્જિયનના એજ્યુકેશન અને હેલ્થકેયર સાથે જોડાયેલા સરકારી ફાયદાનો લાભ મેળવી શકશે. અહીંથી ઘરથી નિકળવાથી લઈને દરેક નાના-મોટા કામ માટે મેલ ગાર્જિયન જરૂરી છે. એવામાં અહીં તલાક અથવા હસબેન્ડના મોત બાદ સિંગલ વુમનને લાઈફ ખૂબ જ મુશ્કેલ છે.
 
સાઉદીની એક વેડિંગ ફોટોગ્રાફર તસ્નીમ અનસુલ્તાને પોતાના પ્રોફેશનલ પ્રોજેક્ટ દ્વારા મહિલાઓની મુશ્કેલીને દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. તસ્નીમ પોતે પણ તલાક લીધા છે. તસ્નીમ હાલ તેની બે પુત્રી અને તેના પેરેન્ટસ સાથે રહે છે. આ ફોટોઓમાં તસ્નીમની ફેમિલિથી લઈને તેના જેવી અન્ય મહિલાઓની લાઈફ દર્શાવવામાં આવી છે.
 
આગળની સ્લાઈડ પર જુઓ સાઉદી અરેબિયામાં અન્ય મહિલાઓની કેવી છે લાઈફ......
 
(Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: stuning photograph show life of saudi arabia Women
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended