Home »International News »Middle East» Know Some Interesting Fact About Soudi Royal Family

સાઉદી કિંગની સિક્રેટ WIFEનું સત્ય, જાણો, ROYAL ફેમિલિના રોચક FACTS

divyabhaskar.com | Mar 18, 2017, 00:06 AM IST

ઈન્ટરનેશનલ ડેસ્કઃસાઉદી અરેબિયાના પૂર્વ કિંગ ફહદ બિન અબ્દુલઅજીજ અલ સૈદનો ગુરુવારે જન્મ દિવસ હતો. તેઓએ 1982થી 2005 સુધી સાઉદી પર રાજ કર્યું. કિંગડમમાં પાયાના કાયદા લાવવામાં કિંગ ફહદનો મહત્વનો ફાળો રહ્યો હતો. જો કે સિક્રેટ વાઈફને લઈને તેઓ કોન્ટ્રાવર્સીમાં પણ રહ્યાં હતા. પેલેસ્ટાઈનમાં જન્મેલા બ્રિટિશ સોશિયાલિસ્ટ જનાન હર્બે તેઓની સાથે પોતાના લગ્નની પોલ ખોલી દુનિયાને ચોંકાવી હતી. 
 
સિક્રેટ વાઈફને કારણે રહ્યાં ચર્ચામાં
 
- હાર્બે કોર્ટને જણાવ્યું કે તેમણએ 1968માં કિંગ સાથે એ વખતે લગ્ન કર્યા જ્યારે તે પ્રિન્સ હતા. જણાવી દઈએ કે 2005માં કિંગનું મોત નિપજ્યું હતું. 
- એવો પણ દાવો કરાયો કે કિંગે જીવનભર જનાનનું ધ્યાન રાખવા અને આર્થિક મદદ કરવાનું વચન આપ્યું હતું. 
- હાર્બે એવું પણ જણાવ્યું હતું કે 'કિંગની ફેમિલીએ મારા ખ્રિસ્તી હોવાને કારણે લગ્નનો વિરોધ કર્યો હતો. જોકે, લગ્ન પહેલા જ મેં ઈસ્લામ કબુલી લીધો હતો.'
 
આગળની સ્લાઈડ પર વાંચો સાઉદીના શાહી પરિવારના સિક્રેટ.......
(Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: know Some Interesting Fact About Soudi Royal Family
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended