Home »International News »Middle East» Interesting Facts About The Things Bans For Iranian Women

ઇરાનની બોલ્ડ યુવતીઓ ન કરી શકે આ 7 કામ, લાગ્યા છે આવા BAN

divyabhaskar.com | May 18, 2017, 17:09 PM IST

ઈન્ટરનેશનલ ડેસ્કઃઈરાનમાં 19 મેના રોજ યોજાનારા પ્રેસિડેન્શિયલ ઈલેક્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ હસન રુહાનીના સપોર્ટમાં કેમ્પેઈન ચાલાવી રહી છે. મુસ્લિમ બહુમતી ધરાવતા ઈરાનમાં હસનની છબી નરમપંથી લીડર તરીકેની છે. તેઓએ ઈલેક્શન કેમ્પેઈન દરમિયાન મહિલાઓને વધુ અધિકાર આપવાની વાત કરી છે. જો કે ઈરાનમાં મહિલાઓ પર અનેક પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. જેમાં સાઈકલ ચલાવવાથી લઈને હુક્કા પીવા, કેફેમાં જવા અને કપડા પહેરવા જેવા તમામ કામ માટે પુરુષોની મંજૂરી લેવી પડે છે. ઈરાનના યુનિયન ઓફ કોફ હાઉસ અને ટ્રેડિશનલ ટેબલ હાઉસના જણાવ્યા પ્રમાણે રેગ્યુલર કોફી હાઉસમાં મહિલાઓને જવા પર પ્રતિબંધ છે. સાથે જ પારંપરિક કોફી અથવા ટેબલ પર મહિલાઓને હુક્કા આપવાની મનાઈ છે. જર્મન ન્યૂઝ વેબસાઈટ ડાયચે વેલેના રિપોર્ટ આધારે અહીં અમે તમને કેટલાક પ્રતિબંધો વિશે જણાવીશું.
 
આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ મહિલાઓ પર કેવા કેવા પ્રતિબંધો છે......
(Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: interesting Facts About The Things Bans For Iranian Women
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended