Home »International News »Middle East» Here Some Interesting Facts About Saudi Arabia

અહીં ભરાય તેલનો 'દરિયો', જાણો શેખોના દેશની ઈન્ટ્રેસ્ટિંગ વાતો

divyabhaskar.com | May 15, 2017, 15:59 PM IST

ઈન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા સપ્તાહે સાઉદ્દી અરેબિયાના પ્રવાસે જશે. સાઉદી અરેબિયાને દુનિયામાં કોન્ટ્રોવર્શિયલ કન્ટ્રી તરીકે જોવામાં આવે છે. અહીં નિયમ-કાયદા, માનવાધિકાર બાબતોમાં મહિલાઓની અવગણના થાય છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં મહિલાઓની સ્થિતિમાં સારો સુધાર જોવા મળી રહ્યો છે. અહીં લાગુ કાયદા જ નહીં પરંતુ અહીં ઓઈલ રીચ અને આર્થિક વિકાસની દ્રષ્ટ્રીએ પણ સાઉદી મોખરે છે. અહીં અમે તમને સાઉદી અરેબિયાના કેટલાક રોચક ફેક્ટ્સ અંગે જણાવી રહ્યાં છીએ.

સ્લાઈડ બદલોને જાણો, સાઉદી કેમ છે રિચ અને તેના અન્ય કેટલાક ફેક્ટ્સ....
(Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: here some interesting Facts about Saudi Arabia
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended