Home »International News »Middle East» After The Civil War First Time Fashion Show Held In Syria

યુદ્ધમાં તબાહ થયેલા દેશનું રેમ્પ પર ઊતર્યું સૌંદર્ય, જુઓ PHOTOS

divyabhaskar.com | Mar 17, 2017, 16:55 PM IST

  • ફેશન શોમાં સામેલ થયેલી એફિન હિસુ નામની યુવતીએ જણાવ્યું કે આ શો અંદાજે 5 વર્ષ બાદ યોજાયો હતો.
ઈન્ટરનેશનલ ડેસ્કઃમિડલ ઈસ્ટ દેશ સીરિયાની સ્થિતિ તો જગજાહેર છે. સમગ્ર દેશ સિવિલ વોરમાં નષ્ટ થઈ ગયો. જે લોકો જીવીત બચ્યા તેઓ ભૂખમરાનો સામનો કરી રહ્યાં છે. શું આવી સ્થિતિમાં પણ ફેશન શો યોજાઈ શકે છે? પરંતુ સીરિયાના ઉત્તર પૂર્વ શહેર કામિશલીમાં હાલ કુર્દીશ કોમ્યુનિટીના લોકોએ ફેશન શોનું આયોજન કર્યું. જેમાં કુર્દીશ મહિલાઓએ ભાગ લીધો.
- ફેશન શોમાં સામેલ થયેલી એફિન હિસુ નામની યુવતીએ જણાવ્યું કે આ શો અંદાજે 5 વર્ષ બાદ યોજાયો છે. 
- છેલ્લે આ ફેશન શો 2011માં યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં યુવતીઓ જોડાઈ હતી.
- આતંકવાદને કારણે યુવતીઓ અને મહિલાઓ પર અત્યાચાર વધ્યો અને દેશ ખતમ થઈ ગયો.
- જો કે પાંચ વર્ષથી વધુ યુદ્ધ અને અત્યારચારનો સામનો કર્યા બાદ હાલ કેટલાક વિસ્તારોમાં ફરી જનજીવન સામાન્ય થઈ રહ્યું છે. 
- ફેશન શોમાં અને સુંદર કુર્દીશ યુવતીઓએ કેટવોક કર્યું જેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.
- સીરિયાની સ્થિતિને કારણે આ ફેશન શોની દુનિયાએ ખાસ નોંધ લીધી છે. 

આગળની સ્લાઈડ પર જુઓ આતંકના ઓછાયા વચ્ચે કેવી રીતે યુવતીઓએ કેટવોક કર્યું.........
(Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: after the Civil War First time Fashion Show held in Syria
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended