Home »International News »China» Badminton Racket Struck In Woman Skull

નાની બાળકીના હાથમાંથી રેકેટ છૂટ્યું ને પેસી ગયું દાદીની ખોપડીમાં

divyabhaskar.com | May 17, 2017, 16:15 PM IST

  • બેડમિન્ટન રેકેટનો લોખંડવાળો ભાગ વૃદ્ધાની ખોપડીમાં ઘૂસી ગયો હતો
ઇન્ટરનેશનલ ડેસ્કઃ ચીનના નેઇજાંગ શહેરમાં અત્યંત વિચિત્ર ઘટના બની. દક્ષિણ ચીનના આ શહેરમાં 65 વર્ષના દાદી પોતાની પૌત્રીને બેડમિન્ટન રમવા લઇ ગયા હતા. 
 
- રમત દરમિયાન એવી વિચિત્ર ઘટના બની કે નાનકડી છોકરી શોટ મારવા ગઇ અને રેકેટની ગ્રીપ હાથમાં રહી ગઇ અને રેકેટનો ઉપરનો ભાગ હવામાં ગયો. 
- જાણીને અચરજ લાગશે કે, બાળકીના હાથમાંથી છૂટેલું રેકેટ બીજા કોઇને નહીં પણ તેની જ દાદીના માથે વાગ્યું. 
- એટલું જ નહીં રેકેટ તે મહિલાની ખોપડીમાં પેસી ગયું હતું. 
- બાદમાં તે મહિલાને સિચુઆન વિસ્તારની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. 
 
આગળ વાંચોઃ કેવી રીતે મહિલાના માથામાંથી રેકેટ કાઢવામાં આવ્યું
(China Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: badminton racket struck in woman skull
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended