Home »International News »Bhaskar Gyan» Top 10 Unbelievable Engineering Project Around World

દુનિયાના સૌથી મોટા એન્જિનિયરિંગ પ્રોજેક્ટ, જાણો તેની ખાસિયત

divyabhaskar.com | Mar 18, 2017, 00:06 AM IST

  • યુરો ટનલ, ફ્રાંસ
ઈન્ટરનેશનલ ડેસ્ક. લક્ઝરી લાઈફસ્ટાઈન અને ગગચૂંબી ઈમારતોને કારણે જાણીતું દુબઈ ફરી એકવાર ચર્ચામાં છે. દુબઈમાં અંડરવોટર મેટ્રો સેવા શરૂ કરવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે આ માટે ડચની એક કંપનીને અંડરવોટર મેટ્રો સ્ટેશન બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ટેક્નેલોજીએ દુનિયાને શાનદાર બ્રિજથી લઈને આલીશાન ઈમારતો આપી. ટેક્નોલોજીથી જહાજોથી લઈને અંડરવોટર બિલ્ડિંગ બનાવવી સરળ થઈ ગયું છે. દુનિયાના અમુક એવા સ્ટ્રકચરના બેજોડ નમૂના જેણે સમગ્ર દુનિયાને એક નવો આકાર આપ્યો છે. 

યુરો ટનલ, ફ્રાંસ
 
- ઈંગલેન્ડને ફ્રાંસ સાથે જોડતી આ યૂરો ટનલ મોર્ડન એન્જીનિયરિંગનો શ્રેષ્ઠ નમુનો છે.
- ટનલમાં બે રેલવે ટ્રેક છે, જેને ટ્રાંસમેન્ક લિંક કંપનીએ બનાવ્યો છે.
- સમગ્ર પ્રોજેક્ટની કિંમત 939 કરોડ રૂપિયા છે.
- ટનલની લંબાઈ 31 માઈલ (51 કિમી) છે, જેમાંથી 23 માઈલ સમુદ્રની આંદરથી પસાર થાય છે.
- ટનલની દેખરેખની જવાબદારી ગ્રુપ યૂરોટનલ એસએની પાસે છે જેનું હેડક્વાર્ટર પેરિસમાં છે.
 
આગળની સ્લાઈડ પર જુઓ એન્જિનિયરિંગના બેજોડ નમૂના વીશે......
(Bhaskar Gyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Top 10 Unbelievable Engineering Project around World
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended