Home »International News »Bhaskar Gyan» Know Some Interesting Facts About Venezuelan Beauty Factories

સુંદરીઓની ફેક્ટરી તરીકે ઓળખાય આ દેશ, આવી છે પડદા પાછળની હકીકત

divyabhaskar.com | Apr 23, 2017, 10:50 AM IST

  • ડાયના મેંદોજા, મિસ વેનેઝુએલા 2009
ઈન્ટરનેશનલ ડેસ્કઃલેટિન અમેરિકન દેશ વેનેઝુએલા હાલ આર્થિક મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. ભૂખમરાને કારણે સમગ્ર દેશમાં હાલ હિંસા અને લૂંટફાટ મચી છે.  ઓઇલ રિચ કન્ટ્રી તરીકે ઓળખાતો આ દેશની બ્યૂટી પેજેન્ટ્સમાં પણ પંકાયેલો છે. આ દેશની યુવતીઓ 22 વખત વિવિધ બ્યૂટી કન્ટેસ્ટમાં વિનર રહી છે. વેનેઝુએલાએ 6 મિસ વર્લ્ડ, 7 મિસ યુનિવર્સ, 7 મિસ ઈન્ટરનેશનલ અને 2 યુવતી મિસ અર્થ વિનર્સ યુવતીઓ આપી છે.
 
- વિવિધ બ્યૂટી સ્પર્ધામાં સૌથી વધુ વિજેતા વેનેઝુએલાની યુવતીઓ થઈ છે, આથી કહી શકાય કે અહીં સુંદર યુવતીઓની ફેક્ટરી છે.
- જો કે આ પાછળ કડવી વાસ્તવિક્તા પણ છે, કે અહીં યુવતીઓને બાળપણથી જ અત્યારચારનો સામનો કરવો પડે છે.
- તમને જાણીને નવાઈ લાગશે કે અહીં માત્ર 4 વર્ષની વયે જ યુવતીઓને ફેશન સ્કૂલમાં મોકલવામાં આવે છે.
- ફેશન ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા લોકો ગરીબ માતા-પિતાને લાલચ આપી પુત્રીને મિસ વર્લ્ડનો ખિતાબ જીતવા માટે તૈયાર કરે છે.
- દેશમાં ઠેર ઠેર મોટી બ્યૂટી એકેડમી છે. જ્યાં યુવતીને બ્યૂટી કોન્ટેસ્ટ માટેની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.
- પ્લાસ્ટિક સર્જરી સહિત, બટ ઈંજેક્શન, બોડી સ્લિમ રાખવા માટેના ઈન્જેક્શનથી લઈને મહિનાઓ સુધી કમર બાંધી રાખવા જેવી રીતો અપનાવવામાં આવે છે.
- ઘણીવાર ટ્રીટમેન્ટની સાઈડ ઈફેક્ટથી યુવતીઓનું મોત પણ થતું હોય છે.
 
સ્લાઇડ્સ બદલોને જુઓ હોટ સુંદરીઓની ફેક્ટરી બનેલા દેશનો કાળો ચહેરો....
(Bhaskar Gyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: know some interesting Facts about venezuelan Beauty Factories
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended