Home »International News »Bhaskar Gyan» Know How North Korea Quiet Boy Became One Of The Scariest Dictator

સાધારણ યુવક બની ગયો દેશનો ખતરનાક સરમુખત્યાર, RARE ફોટોઝ

divyabhaskar.com | May 16, 2017, 16:09 PM IST

  • માતા સાથે કિમ
ઈન્ટરનેશનલ ડેસ્કઃ નોર્થ કોરિયન સરમુખત્યાર કિમ જોંગ ઉન ફરી મિસાઈલ ટેસ્ટને લઈને ચર્ચામાં છે. પિતાના મૃત્યુ બાદ 2011થી દેશની લીડરશિપ સંભાળી રહ્યો છે. કિમની ગણના દુનિયાના ખતરનાક સરમુખત્યાર તરીકે થાય છે, જો કે સ્વિત્ઝર્લેન્ડમાં તેની સાથે સ્ટડી કરનારા મિત્રોનું કહેવું છે કે કિમ બાળપણમાં ખૂબ જ સરળ સ્ટુડન્ટ્સ હતો.
 
- મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કિમ જોંગ ઉનનો જન્મ 1982માં થયો હતો, જો કે અમેરિકાની ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે તેને ઓફિશિયલ બર્થ ડે 8 જાન્યુઆરી 1984 હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
- કિમે સ્વિત્ઝર્લેન્ડ ઈંગ્લિશ મીડિયમ ઈન્ટેરનેશનલ સ્કૂલ બર્નમા કોરિયન એમ્બેસીના સ્ટાફના પુત્ર તરીકે પાક ઉન નામથી એડમિશિન લીધું હતું.
 
બાળપણમાં હતો સરળ સ્વભાવનો
 
- કિમના ફોર્મર ક્લાસમેટ્સના જણાવ્યા પ્રમાણે કિમ ક્લાસમાં ખૂબ જ સિમ્પલ સ્ટુડન્સ હતો, પરંતુ તેનામાં સેન્સ ઓફ હ્યુમર સારુ હતું.
- ફોર્મર ક્લાસમેટ માઈક્રો ઈમ્હોફના જણાવ્યા પ્રમાણે કિમ ખૂબ જ મજાકિયા સ્વભાવનો હતો અને હંમેશા હંસી-મજાક કરતો.
- તમામ સ્ટુડન્ટ્સ સાથે તેનું વર્તન ખૂબ જ સારું હતું, ભલે તે દુશ્મન દેશનો હોય.
- અન્ય એક ક્લાસમેટે જર્મન ન્યૂઝપેપરને વેલ્સ એમ સોનટેંગને જણાવ્યું કે પોલિટિક્સ સ્કૂલમાં એક ટેબૂ સબ્જેક્ટ હતો, ત્યાં કિમ પોલિટિક્સને બદલે માત્ર ફૂટબોલ પર જ ચર્ચા કરતો.
- કિમ બાળપણથી ભલે ઓવરવેટ રહ્યો હોય અને તેની હાઈટ 5.6 હતી, પરંતુ તેમ છતા તે બાસ્કેટબોલનો સારો ખેલાડી હતો.

આગળની સ્લાઈડ પર જાણો સરમુખત્યાર વિશે અન્ય કેટલીક રોચક વાતો.....
 
(Bhaskar Gyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know how North Korea Quiet Boy Became One Of The Scariest Dictator
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended