Home »International News »Bhaskar Gyan» Know About Digital Currency Which Name Is Bitcoins

રેનસમવેરના અટેકઃ ખંડણીમાં માગે છે આ કરન્સી, શું છે આ બિટકોઈન્સ?

divyabhaskar.com | May 19, 2017, 11:29 AM IST

ઈન્ટરનેશનલ ડેસ્કઃ હાલ સમગ્ર દુનિયામાં ખંડણી માગનારા રેનસમવેયર વાયરસ વાનાક્રાઈએ દુનિયાભરમાં બે લાખથી વધુ કોમ્પ્યુટરને પોતાનો શિકાર બનાવ્યો છે. જેમાં ભારતમાં પણ અનેક રાજ્યોની સરકારી ઓફિસની કોમ્પ્યુટર સિસ્ટમ ઝપેટમાં આવી ગઈ હતી. સાઈબર સુરક્ષા કંપની સિમનટેક કોર્પ અને કાસ્પર સ્કાઈ લેબે એવી આશંકા જતાવી છે કે સાઈબર હુમલા પાછળ ઉત્તર કોરિયાનો હાથ છે. રેનસમવેર વાઈરસ એટેકમાં ભારતનું સ્થાન ત્રીજા ક્રમે છે. જ્યારે પહેલા ક્રમે રશિયા અને યુક્રેન આવે છે. રેનસમવેર સિગ્નેચર બેઝ વાઈરસ નથી.
 
રેનસમવેર વાયરસ બેંકોના એટીમ વધુ પ્રભાવિત થયા છે. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે કોઈપણ કોમ્પ્યુટર સિસ્ટમને હેક કરી યુજર્સ પાસે ખંડણી ઉઘરાવે છે. રેનસમવેર વાયરસ કોઈપણ નેટવર્કમાં પ્રવેશ્યા બાદ કોમ્પ્યુટર ફાઈલને લોક કરી દે અને પછી તેને અનલોક કરવા માટે ખંડણી માગે છે. આ ખંડણીની રકમ ઈ-વોલેટ્સમાં વર્ચુઅલ કરન્સીના સ્વરૂપમાં હોય છે. કેટલાક રિપોર્ટ પ્રમાણે આ વર્ચુઅલ કરન્સી તરીકે બિટકોઈન્સનું નામ લેવામાં આવી રહ્યું છે.

આગળની સ્લાઈડ પર ગ્રાફિક સ્લાઈડમાં સમજો શું છે આ બિટકોઈન્સ....
(Bhaskar Gyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: know about digital currency which name is Bitcoins
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended