Home »International News »Bhaskar Gyan» Know Interesting Facts About Statue Of Liberty In New York Harbor

જાણો અમેરિકાની આન-બાન-શાન ગણાતી 'સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી'ના રોચક FACT

divyabhaskar.com | May 15, 2017, 11:34 AM IST

વોશિંગ્ટનઃઅમેરિકાના ન્યૂયોર્કમાં સ્થિત સ્ટેચૂ ઓફ લિબર્ટીને લોકતંત્ર અને આઝાદીનો પર્યાય માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીની મુલાકાત ન કરો તો તમારી અમેરિકન ટૂર અધુરી ગણાય છે. 131 વર્ષ પહેલા 17 જૂન 1885 રોજ  સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી ફ્રાંસથી અમેરિકા આવ્યું હતુ. સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીને ફ્રાંસ નેવી શિપ આઈઝરની મદદથી ન્યૂયોર્ક લાવવામાં આવ્યું હતુ.
 
કેવુ છે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ?
 
- 17 જૂન 1885માં સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી ફ્રાંસથી અમેરિકાના ન્યૂયોર્કમાં પહોંચ્યું હતુ.
- સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીને ફ્રાંસમાં તૈયાર કરવામાં આવ્યું હતુ.
- 350 ટુકડાંમાં સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીને ફ્રાંસથી અમેરિકા લાવવામાં આવ્યું હતુ.
- 214 ક્રેટનો ઉપયોગ કરી અલગ-અલગ ટુકડાંને અમેરિકા લાવવામાં આવ્યા હતા.
- સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીને શિલ્પકાર ફ્રેડરિક અગસ્તે બારધોલ્દીએ ડિઝાઈન કર્યું હતુ.
- આ સ્ટેચ્યૂની જમીનથી મસાલ સુધીની ઉંચાઈ 305 ફૂટ એક ઈંચ છે. (એટલે કે 93 મીટર)
- અમેરિકામાં સત્તાવાર રીતે આ ટાપુને હવે લિબર્ટી આઈલેંડ કહેવાય છે.
 
આગળની સ્લાઈડ પર જાણો, આઝાદીનો પર્યાય ગણાતા સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીના કેટલાક રોચક ફેક્ટસ.......
(Bhaskar Gyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: know interesting facts about Statue of Liberty in New York Harbor
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended