Home »International News »Bhaskar Gyan» Back In The Day, There Were Jobs To Do Just About Everything

એક સમયે લોકો કરતાં આવું પણ કામ, જાણો અજીબોગરીબ જોબ્સ વિશે

divyabhaskar.com | Mar 20, 2017, 00:06 AM IST

ઈન્ટરનેશનલ ડેસ્ક:18મી અને 19મી સદીમાં એવી જોબ્સ હતી જે ટેક્નોલોજી અને વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આવવાને કારણે નષ્ટ પામી છે. જેવી કે બોલિંગની રમતમાં પિન સેટ કરવા માટે યુવાનોને રાખવામાં આવતા હતા. આજે આ કામ ઓટોમેટિક મશિન કરે છે. તો વહેલી સવારે લોકોને જગાડવા માટે પણ એક વ્યક્તિને નોકરી પર રાખવામાં આવતો. આવો જાણીએ આવી કેટલીક જોબ્સ અંગે જેને ટેક્નોલોજીએ છીનવી લીધી.
 
આગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો અન્ય કેટલીક એવી જોબ્સ વિશે જે સમયની સાથે નષ્ટ પામી.....
(Bhaskar Gyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Back in the day, there were jobs to do just about everything
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended