Home »International News »Bhaskar Gyan» 15 Amazing Facts You Probably Didnt Know About Antarctica

આ છે પૃથ્વીનો છેડો, અહીં વર્ષમાં બે વખત જ સૂર્ય ઉગે ને આથમે

divyabhaskar.com | Mar 13, 2017, 00:06 AM IST

ઈન્ટરનેશનલ ડેસ્કઃ અંટાર્કટિકા સ્થિત સાઉથ પોલ એવુ સ્થળ છે જેને પૃથ્વીનો છેડો કહેવામાં આવે છે. અહીં જીવન ખુબ જ મુશ્કેલ છે. કેમ કે કોઈ પણ માણસ માટે યોગ્ય નથી. અહી સનસેટ-સનરાઈઝ અને વરસાદ પણ થતો નથી. 21 જુલાઈ 1983માં અહીં ટેમ્પરેચર માઈનસ 89.2 ડિગ્રી સેલ્સિયસ હતુ, જે પૃથ્વીનુ અત્યાસુધીનું સૌથી ઠંડો દિવસ હતો, થોડા સમય પહેલા એમંડસન રિસર્ચ સ્ટેશનના બે વર્કર્સને બચાવવા માટે અહીં પ્લેન લેન્ડ કરવાની ફરજ પડી હતી. જે ખુબ જ રિસ્કી હતુ. ત્યારે અંટાર્કટિકા સાથે જોડાયેલી ખાસ વાતો.
 
આગળની સ્લાઈડ પર જાણો, અન્ટાર્કટિકા સાથે જોડાયેલા કેટલાક રોચક તથ્યા......
(Bhaskar Gyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 15 Amazing Facts You Probably Didnt Know About Antarctica
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended