Home »International News »America» Syria Cease-Fire: Donald Trump And Vladimir Putin Discussed In Call

ટ્રમ્પ અને પુતિને સીરિયા અને ઉત્તર કોરિયા સંકટ અંગે કરી વાતચીત

divyabhaskar.com | May 03, 2017, 12:19 PM IST

  • ટ્રમ્પ અને પુતિને સીરિયા અને ઉત્તર કોરિયા સંકટ અંગે કરી વાતચીત,  america news in gujarati
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન વચ્ચે ફોન પર થયેલી વાતચીત પછી વ્હાઇટ હાઉસે કહ્યું કે, સીરિયા યુદ્ધનો અંત આણવા તથા ઉત્તર કોરિયામાં ખતરનકા સ્થિતિનો ઉકેલ લાવવાના બેસ્ટ ઓપ્શન શોધવાના મુદ્દે ટ્રમ્પ અને રશિયન પ્રેસિડન્ટ પુતિન વચ્ચે વાતચીત સારી વાતચીત થઇ.
 
વ્હાઇટ હાઉસે કહ્યું કે, ટ્રમ્પ અને પુતિન એ વાત પર સહમત થયા કે, સીરિયામાં ચાલતું સંકટ ખૂબ લાંબો સમય લઇ ચૂક્યું છે અને તમામ પક્ષોએ હિંસાનો અંત આણવા માટે શક્ય તમામ પગલાં ઉઠાવવા જોઇએ. વ્હાઇટ હાઉસે કહ્યું કે, અમેરિકા 3-4 મેના રોજ કઝાખિસ્તાનના અસ્તાનામાં સંઘર્ષ વિરામની વાતચીતમાં એક પ્રતિનિધિ મોકલશે. ટ્રમ્પના શપથ ગ્રહણ પછી બંને નેતાઓ વચ્ચે થયેલી આ ત્રીજી ઓફિશિયલ વાતચીત છે.  
(America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Syria Cease-Fire: Donald Trump and Vladimir Putin Discussed In Call
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended