Home »International News »America» Woman Had Coil To Avoid Pregnancy, But Child Born With Coil In Hand

પોતાની 'મોતનો સામાન' હાથમાં લઇને જન્મયું બાળક, ડોક્ટર્સ પણ થયા દંગ

divyabhaskar.com | May 06, 2017, 15:46 PM IST

  • બેબી ડેક્સ્ટર અને તેના હાથમાં ગર્ભનિરોધક કોઇલ
ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાની એક મહિલાએ પ્રેગ્નેન્સીથી બચવા માટે ગર્ભનિરોધક હોરમોન કોઇલ ગર્ભાશયમાં મૂકાવી હતી. બે બાળકોની મા એવી ટેક્સાસની લ્યુસી હેલેઈને નિશ્ચિંત હતી કે, તે ફરીથી મા નહીં બને, પરંતુ ગત ડિસેમ્બરમાં લ્યુસીને ખબર પડી કે, તે ગર્ભવતી છે. 
- ગર્ભનિરોધક કોઇલના ઉપયોગના ચાર જ મહિનામાં તે ફરીથી પ્રેગ્નેન્ટ બની. 
- ગત સપ્તાહે જ લ્યુસીએ ડેક્સ્ટર નામના ક્યૂટ દીકરાને જન્મ આપ્યો. 
- ડેક્સ્ટરનો જન્મ થયો ત્યારે ડોક્ટર્સ તેને જોઇને ચોંકી ગયા હતા, કારણ કે ડેક્સ્ટરની મુઠ્ઠીમાં ગર્ભનિરોધક હોરમોન કોઇલ હતી. 
- ડેક્સ્ટરનો આ ફોટો તેની મા એ જ્યારે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો પછી વાઇર બન્યો હતો. 
- લગભગ 70000થી વધુ ફોટો ડેક્સ્ટરનો ઉપરોક્ત ફોટો લોકો શેર કરી ચૂક્યા છે. 
- ફોટોમાં કેટલાંય લોકોએ કોમેન્ટ કરી કે, ડેક્સ્ટરે જન્મ લેવાનું નક્કી કરેલું હતું, આથી તે બહાર આવ્યો ત્યારે મોતનો સામાન પણ લઇને જ જન્મ્યો. 
 
સ્લાઇડ્સ બદલોને જુઓ ડેક્સ્ટરના અન્ય ફોટોગ્રાફ્સ
(America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Woman had coil to avoid pregnancy, but child born with coil in hand
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended