Home »International News »America» Canadian PM Three Year Old Super Cute Son Hardien

કેનેડાના હેન્ડસમ PMના દીકરાની ક્યૂટનેસે જીતી લીધા સૌના દિલ

divyabhaskar.com | May 13, 2017, 14:28 PM IST

  • કેનેડિયન પીએમ જસ્ટિન ત્રુડૂ પોતાના ત્રણ વર્ષા દીકરા સાથે ઓફિસ પહોંચ્યા હતા
ઇન્ટરનેશનલ ડેસ્કઃ કેનેડાના પીએમ જસ્ટિન ત્રુડૂ જ્યાં પણ જાય ત્યાં મહિલાઓ તેમના પર ઓવારી જતી હોય છે. પછી ભલે ટ્રમ્પની દીકરી હોય કે બ્રિટનની રાજકુમારી. સૌથી હેન્ડસમ નેતાનું બિરુદ પામેલા 45 વર્ષના જસ્ટિન હાલમાં જ પોતાના ત્રણ વર્ષના દિકરા હાર્ડિન સાથે ઓફિસ પહોંચ્યા હતા. 
 
ફેસબુક પર શેર કર્યા ફોટો
 
- કેનેડિયન પીએમે પોતાના દીકરા સાથે ઓફિસમાં વીતાવેલા સમયના કેટલાંક ફોટોગ્રાફ્સ ફેસબુક પર પણ પોસ્ટ કર્યા હતા. 
- હેન્ડસમ પીએના ક્યૂટ દીકરાના ફોટોગ્રાફ્સને લોકોએ ખૂબ પસંદ કર્યા હતા. 
- પિતા-પુત્ર પીએમ ઓફિસમાં સંતાકૂકડી રમ્યા તથા લોબીમાં રેસ પણ લગાવી હતી. 
- કેનેડિયન પીએમને ત્રણ સંતાનો છે જેમાં હાર્ડિન સૌથી નાનો છે. 
 
સ્લાઇડ્સ બદલોને જુઓ હેન્ડસમ કેનેડિયન પીએમ અને ક્યૂટ દીકરાના ફોટોગ્રાફ્સ
(America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Canadian PM three year old super cute son Hardien
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended