Home »International News »America» Dramatic Dashcam Footage Shows Plane Crash In Mukilteo

વીજવાયરને સ્પર્શ થતા જ પ્લેનમાં થયો ભડકો, જુઓ પ્લેન ક્રેશનો LIVE વીડિયો

divyabhaskar.com | May 04, 2017, 11:58 AM IST

ઈન્ટરનેશનલ ડેસ્કઃઅમેરિકાના વોશિંગ્ટનની પાસે આવેલા મ્યુકિલટીઓમાં એક પ્લેન ક્રેશ થવાનો વીડિયો સામે આવ્યો છે. પેઈન ફિલ્ડ એરપોર્ટ પરથી ઉડાણ ભર્યાના થોડા જ સમયમાં પ્લેન વીજવાયરના સંપર્કમાં આવ્યું હતું. જે બાદ તેમાં આગ લાગી હતી. આગ બાદ પ્લેન સીધું જ હાઈવેની બાજુમાં શેરીમાં પડતા ત્યાં રહેલી કેટલીક કારોને નુકસાન થયું હતું. જો કે માનવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે પ્લેનમાં માત્ર પાઈલટ્સ જ હતો અને તેનો પણ જીવ બચી ગયો છે. આ સમગ્ર ઘટના રોડ પર પાર્ક કરેલી એક કારમાં લાગેલા કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. 
(America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Dramatic Dashcam Footage Shows Plane Crash in Mukilteo
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended