Home »International News »America» First Lady Melania Trump Met Argentine President In Military Inspired Suit

In Pics: અઢી લાખનો ગ્લેમરસ ડ્રેસ પહેરીને છવાઇ ગયા ફર્સ્ટ લેડી

divyabhaskar.com | Apr 29, 2017, 14:35 PM IST

  • વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાં મેલાનિયા ટ્રમ્પ
ઇન્ટરનેશનલ ડેસ્કઃ ગત ગુરુવાર 27 એપ્રિલે આર્જેન્ટિનાના પ્રેસિડન્ટ મૌરિસિઓ માર્સી અને તેમના પત્ની જુલિયાના અવાડા ટ્રમ્પના મહેમાન બન્યા હતા. વ્હાઇટ હાઉસ સ્થિત ઓવલ ઓફિસ ખાતે આયોજિત બંને પ્રેસિડન્ટની મીટિંગ દરમિયાન અમેરિકાના ફર્સ્ટ લેડી મેલાનિયા ગ્લમેરસ મિલિટરી ઇન્સ્પાયર્ડ ગ્લેમરસ ડ્રેસમાં છવાઇ ગયા હતા. 
 
2.50 લાખથી પણ મોંઘો ડ્રેસ

- 'ફીડે' નામના ડિઝાઇનરે ફર્સ્ટ લેડીનો ડ્રેસ ડિઝાઇન કર્યો હતો. જેમાં મિલિટરી જેકેટને પાયથોન પ્રિન્ટ પાઇપિંગ વડે તૈયાર કરવામાં આવ્યો હતો. 
- સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, 47 વર્ષીય મેલાનિયાએ પહેરેલા જેકેટની કિંમત અંદાજે 1.92 લાખ રૂપિયા તથા તેને મેચિંગ સ્કર્ટની કિંમત અંદાજે 72000 રૂપિયા અર્થાત્ આખા ડ્રેસની કિંમત અંદાજે 2.50 લાખ રૂપિયાથી વધુ હતી. 
- જો કે, આર્જેન્ટિનાના પ્રેસિડન્ટની પત્ની જુલિયાનાને પણ ડ્રેસિંગમાં મેલાનિયાને ટક્કર આપી હતી. 
- આર્જેન્ટાઇન ફર્સ્ટ લેડીએ એક્વાઝુરા નામના ડિઝાઇનરનો અંદાજે 45000 રૂપિયાનો ડ્રેસ પહેર્યો હતો. 
 
સ્લાઇડ્સ બદલોને જુઓ અમેરિકા અને આર્જેન્ટિના બંને દેશની ફર્સ્ટ લેડીના ઠસ્સો દર્શાવતા ફોટોગ્રાફ્સ
(America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: First Lady Melania Trump met Argentine President in Military inspired suit
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended