Home »Lifestyle »Rich And Famous» PHOTOS: A Woman Journalist Who's A Part Time Stripper

ફ્રી સમયમાં વસ્ત્રો ઉતારી લોકોને લલચાવવાની નોકરી કરે છે આ પત્રકાર

divyabhaskar.com | Jan 19, 2013, 08:00 AM IST

પત્રકારો તેમની સાહસવૄતિ અને સ્પષ્ટ ભાષા માટે જાણીતા હોય છે, પરંતુ હસ્ટન ક્રોનિકલની એક ભૂતપૂર્વ રિપોર્ટરે આ કહી બધાને ચોંકાવી દીધા કે, તે નવરાશની પળોમાં લોકોને ખુશ કરવા વસ્ત્રો ઉતારવાની નોકરી પણ કરે છે.

વાસ્તવમાં સરાહ ટ્રેઝર જે કંપની માટે સોસાયટી રિપોર્ટરનું કામ કરતી હતી, તે જ કંપની દ્વારા તેને લોકોને ખુશ કરવા માટે પણ નીમવામાં આવી. તે કંપનીને તેની આ પાર્ટ ટાઇમ જોબ વિશે જણવી ના શકી. પછી છેલ્લે આ વાત તેણે તેના ‘Diary of an Angry Stripper’ બ્લેગમાં જણાવી.

ન્યુયૉર્ક ડેઇલી ન્યૂઝમાં જણાવવામાં આવેલ એક રિપોર્ટ મુજબ હસ્ટન ક્રોનિકલ કંપનીને જ્યારે તેના આ કામની ખબર પડી, કે તરત જ તેમણે સરાહને નોકરીમાંથી કાડી મૂકી.

આટલું ઓછું હોય ત્યાં, સરાહે તેની પૂર્વ કંપની પર કેસ પણ કર્યો કે તેને ખોટી રીતે નોકરીમાંથી કાડી મૂકવામાં આવી છે. તે તેની નવરશની પળોમાં કઈં પણ કરવા ફ્રી હોવી જોઇએ.

સરાહના ટ્વિટર અકાઉન્ટ પ્રમાણે સરાહ અત્યારે સન એન્ટોન્ક એક્સપ્રેસ-ન્યૂઝમં ક્રાઇમ સ્ટોરીઝ કરે છે.

તસવીરો માટે આભાર: SarahTress and Sarah Lynn Tressler

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: PHOTOS: A woman journalist who's a part time stripper
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext