Home »Lifestyle »Travel» Places To Visit Before Turning 30

રોમાન્ચ+એડવેન્ચરનો સંગમ છે આ 7 જગ્યાઓ, ત્રીસી વટાવ્યાં પહેલા જોવા જેવી!

Divyabhaskar.com | Apr 19, 2017, 05:05 AM IST

  • અહીંનું મુખ્ય આકર્ષણ છે પહલગામ, ગુલમર્ગ, ડલ લેક, શાલીમાર અને નિશાત બાગ

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ જ્યારે તમે યંગ હોવ છો તો તમારી પાસે જવાબદારીઓ ઓછી હોય છે અને ઉત્સાહ વધુ હોય છે. તો પછી તેને બેસીને શા માટે વ્યર્થ કરવો? ઈન્ડિયામાં એવી ઘણી બધી જગ્યાઓ છે જ્યાં તમે જઈને ઘણી બધી મસ્તી કરી શકો છો અને પોતાના સમયનો પણ સારો ઉપયોગ કરી શકો છો. એક વ્યક્તિ બધી જગ્યાએ નથી જઈ શકતો, પરંતુ કેટલીક જગ્યાઓ તો ચોક્કસ કવર કરી શકે છે.
 
ટ્રાવેલ કરવાથી તમે ઘણી બધી સારી-સારી જગ્યાઓ વિશે જાણી શકશો અને સારી-સારી યાદો પણ મળશે. તો પછી રાહ શેની જોવાની, જલ્દી જગ્યા નક્કી કરો અને ટ્રિપની શરૂઆત કરો.
 
ડાલ લેક
ધરતીના સ્વર્ગના રૂપમાં ઓળખાય છે કાશ્મીર. સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ કાશ્મીરમાં પણ પ્રવાસીઓની અવર-જવર લાગેલી રહે છે. અહીંનું મુખ્ય આકર્ષણ છે પહલગામ, ગુલમર્ગ, ડલ લેક, શાલીમાર અને નિશાત બાગ. આ એક સુંદર અને બ્યુટીફૂલ પ્લેસ છે. અહીંની મુલાકાત એકવાર લેવા જેવી ખરી. જો તમે શ્રીનગરની ટૂર કરી રહ્યા છો ડલ લેકની હાઉસબોટ તમારા માટે બેસ્ટ ઓપ્શન હોઇ શકે છે. અહીં શિકારા રાઇડ્સને રોમેન્ટિક અને એન્જોયમેન્ટને માટેની બેસ્ટ પ્લેસ ગણવામાં આવે છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ભારતની અન્ય એવી જગ્યાઓ વિશે જ્યાં ત્રીજી વટાવ્યાં પહેલા જ ફરી લેવું જોઈએ...
(Travel Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Places to visit before turning 30
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended