Home »Lifestyle »Travel» World’S 20 Most Beautiful Islands

દુનિયામાં સૌથી સુંદર છે આ 20 આઇલેંડ, મરતાં પહેલા એક વાર તો જવું જ જોઈએ!

divyabhaskar.com | Aug 06, 2016, 00:10 AM IST

 
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ આજે અમે તમને 20 એવા આઇલેંડ વિશે જણાવીશું જ્યાં મૃત્યુ પહેલા એક વખત તો ચોક્કસ જવું જોઈએ. આ આઇલેંડ પર તમને ચારેય તરફ પ્રાકૃતિક સુંદરતા જોવા મળશે. જો તમે ફરવાની પ્લાનિંગ કરી રહ્યા છો તો આમાં કોઈ પણ જગ્યા મિસ કરવા નહીં ઈચ્છો.
 
1. બોરા બોરા, ફ્રેંચ પોલિનેશિયા
 
ફ્રેન્ચ પોલિનેશિયાના આઇલેંડમાં આવેલું બોરા બોરા ચારેય બાજુથી લૈગૂનથી ઢંકાયેલું છે. સમગ્ર દુનિયામાં એક્વા સેન્ટ્રિક લક્ઝરી રિસોર્ટ માટે તે પ્રખ્યાત છે. ઑગસ્ટ 2007 સેન્સસમાં અહીંની વસ્તી 8,880 હતી. અહીંની લગભગ તમામ ઇકોનોમી ટૂરિઝમથી જ આવે છે. અહીં પબ્લિક ટ્રાન્સપોર્ટ ઝીરો છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો દુનિયાના અન્ય સુંદર આઇલેંડ વિશે વિસ્તારમાં...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: world’s 20 most beautiful islands
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext