Home »Lifestyle »Travel» 10 Best Water & Amusement Parks In Gujarat

ગુજરાતના 10 અમ્યુઝમેન્ટ પાર્ક પિકનિક માટે બેસ્ટ

Divyabhaskar.com | May 04, 2017, 18:21 PM IST

  • Swapna Srushti Water Park (Ahmedabad)
લાઇફસ્ટાઇલ ડેસ્કઃઆપણે બધા જ જાણીએ છીએ કે, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ રાજ્ય હોવા ઉપરાંત તેનો સાંસ્કૃતિક વારસો પણ સમૃદ્ધ છે. ખૂબ જ ઓછા લોકોને આ વાતની જાણ છે કે, ગુજરાતના દરેક મોટાં શહેરમાં જાણીતા અમ્યુઝમેન્ટ પાર્ક્સ આવે છે. તમે હિંમતનગર નજીક આવેલા ડેરોલના તિરુપતિ ઋષિવન એડવેન્ચર પાર્ક વિશે સાંભળ્યું હશે. જો તમે અમદાવાદમાં વસવાટ કરતા હોવ તો સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક અજાણ્યું નામ નહીં હોય. ગુજરાતના અન્ય શહેરોમાં પણ આવા જ કેટલાંક વોટરપાર્ક્સ આવેલા છે, જેના વિશે જાણ્યા બાદ આ વીકેન્ડ પર તેની મુલાકાત લેવાનું ચોક્કસથી ગોઠવી જ દેશો. 
 
1) સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક, ગાંધીનગર 

શું છે જોવાલાયકઃથ્રીલિંગ વોટર રાઇડ્સ, સ્નોફોલ, વેવ પૂલ, રેઇન ડાન્સ, લોન્ગ ફેમિલી રાઈડ, મિરેકલ ટનલ
સમયઃસવારે 11.00 વાગ્યાથી સાંજે 5.00 વાગ્યા સુધી 
સ્થળઃગ્રામ ભારતી ક્રોસ રોડ, અમરાપુરા ગામ, અમદાવાદ 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો, ગુજરાતના અલગ અલગ વોટર / અમ્યુઝમેન્ટ પાર્ક્સ વિશેની આ ખાસ માહિતી... 
(Travel Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Best Water & Amusement Parks in Gujarat
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended