Home »Lifestyle »Travel» Places To Travel In Less Than 5 Thousand Rupees

ખિસ્સામાં 5 હજાર રૂપિયા છે? તો આ 5 સ્થળે પ્રવાસ જવાનો કરો પ્લાન

Divyabhaskar.com | Apr 17, 2017, 05:05 AM IST

  • 5000 રૂપિયામાં તમે શ્રીકૃષ્ણની જન્મભૂમિ વૃંદાવન ફરવા જઇ શકો છો
લાઇફસ્ટાઇલ ડેસ્કઃજો તમારું બજેટ 5000 રૂપિયા છે અને તમે વેકેશન પ્લાન કરવાનું વિચારી રહ્યા છો! તો અહીં જાણો, કેટલાંક એવા ડેસ્ટિનેશન્સ વિશે જ્યાં તમે સરળતાથી 5 હજાર રૂપિયાના બજેટમાં હરી-ફરી શકો છો. જાણો, આ સ્થળો વિશે... 
 
વૃંદાવન 
5000 રૂપિયામાં તમે શ્રીકૃષ્ણની જન્મભૂમિ વૃંદાવન ફરવા જઇ શકો છો. તમને દિલ્હીથી વૃંદાવન જવા માટે 200થી 250 રૂપિયાની અંદર બસ ટિકીટ મળી જશે. વૃંદાવનમાં તમે કોઇ પણ ધર્મશાળા અથવા હોટેલમાં રોકાણ કરી શકો છો. અહીં 600 રૂપિયાના બજેટમાં તમને સરળતાથી રૂમ મળી જશે. અહીં તમે રાધા, કૃષ્ણ, મીરાબાઇ, બલરામને સમર્પિત મંદિર જોઇ શકો છો. આ સિવાય અહીં સેવા કુંજ, શ્રીજી મંદિર, જુગલ કિશોર મંદિર, કુસુમ સરોવર, ઇમલી તાલ, કાળીયા ઘાટ, ચિરા ઘાટ, વરાહ ઘાટ, સ્વામી હરદાસની સમાધિ જોવાલાયક છે. 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરીને જાણો, અન્ય સ્થળો વિશે...
(Travel Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Places To Travel In Less Than 5 Thousand Rupees
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended