Home »Lifestyle »Travel» Top Beautiful Churches Of Goa

16મી સદીમાં બનેલા ગોવાના આ 5 સૌથી સુંદર+અદભુત ચર્ચ આજેય છે અડિખમ!

divyabhaskar.com | Sep 03, 2016, 17:59 PM IST

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ગોવા ભારતનું ખૂબ જ પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે. ગોવા પોતાના ગૌરવશાળી સમુદ્ર તટ. ઝરણાં અને વાસ્તુકળા માટે પ્રસિદ્ધ છે, પરંતુ ગોવાની યાત્રા ખૂબસૂરત ચર્ચને જોવા વિના અધુરી છે. પુર્તગાળના લોકો દ્વારા 16મી સદીમાં આ ચર્ચની સ્થાપના કરવામાં આ હતી. અહીંના મોટાભાગના ચર્ચનું નિર્માણ લેટરાઇટ પત્થર દ્વારા કરવામાં આવ્યું છે. આજે અમે તમને 16મી સદીમાં બનેલા ગોવાના એવા જ પ્રસિદ્ધ ચર્ચ વિશે વિસ્તારમાં જણાવીશું...
 
ચર્ચ ઓફ આવર લેડી (1541)
 
ચર્ચ ઓફ આવર લેડીને ગોવાના સૌથી જૂના ચર્ચમાંથી એક માનવામાં આવે છે અને આ ચર્ચને પાટનગર પણજીનું દિલ કહેવામાં આવે છે. ચર્ચના ટાવર પર મદર મેરીની એક મૂર્તિ સ્થાપિત છે. આ ચર્ચ 450 વર્ષ જૂનું છે અને ખૂબસૂરતીથી સંરક્ષિત કરવામાં આવ્યું છે. મૂળ રૂપથી તેને નાવિકોનું સ્વાગત કરવા માટે બનાવવામાં આવ્યું છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ગોવાના અન્ય ચર્ચ વિશે વિસ્તારમાં...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Top beautiful churches of Goa
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext