Home »Lifestyle »Travel» Beauty Of Indian Waterfalls

આ છે ભારતના 10 ઝરણાં, ચારેય તરફ ફેલાયેલી છે અદભુત પ્રાકૃતિક સુંદરતા!

divyabhaskar.com | Aug 08, 2016, 17:39 PM IST

 
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ભારતવાસીઓ હરવા-ફરવા માટે જાણીતા છે. જ્યારે ફરવા જવાની વાત આવે છે ત્યારે તેઓ પોતે રિલેક્સ ફીલ કરી શકે તેવા સ્થળે જવાનું પસંદ કરતા હોય છે. આ પ્લેસ જો કોઇ નેચરલ પ્લેસ હોય તો તેની મજા કંઇક અલગ જ હોય છે. આજે અહીં એવા પ્લેસની વાત કરવામાં આવી છે જ્યાં સુંદર ઝરણાંઓની મજા માણી શકાય છે. ભારતમાં વિવિધ પ્રકારના ઝરણાં ક્યાં આવેલા છે અને તે કેટલા ફીટની ઊંચાઇ ધરાવે છે અને સાથે તે શા માટે જાણીતા છે તેની માહિતિ અહીં આપવામાં આવી રહી છે. 
 
અથિરાપ્પિલી વોટરફોલ
 
કેરળથી પહેલાં ભગવાનની ઘરતી ગણાતા આ કેરળને પોતાના મોનસૂન, સમુદ્રી કિનારા અને સાથે પ્રકૃતિ અને વોટરફોલ્સને માટે જાણીતા ગણવામાં આવે છે. અહીં અનેક સુંદર અને શાનદાર વોટરફોલ્સ છે. જે કોઇનું પણ મન મોહી શકે છે. તેમાંથી અથિરાપ્પિલ્લી સૌથી સુંદર વોટરફોલ્સ છે. અહીં 80 ફીટની ઉંચાઇ પરથી પાણી પડે છે. આ પર્યટકોને માટે આર્કષણનું કેન્દ્ર છે. 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો ભારતના અન્ય સુંદર ઝરણાંઓને વિશે વિગતે
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Beauty of Indian Waterfalls
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext