Home »Lifestyle »Travel» Top 5 Romantic Destination Of North India

રોમાન્સથી ભરપૂર છે નોર્થ ઈન્ડિયાના આ 5 સ્થળો, કપલ્સમાં છે આકર્ષણનું કેન્દ્ર!

divyabhaskar.com | Sep 04, 2016, 12:58 PM IST

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ જીવનમાં અનેક મુશ્કેલીઓ કેમ ન આવે, પરંતુ જો તમે પોતાના લોકોને સમય રહેશો તો મુશ્કેલીઓ પળવારમાં ઓછી થઈ જશે. તો તમારા વ્યસ્ત શેડ્યૂલમાંથી થોડો સમય કાઢો અને નોર્થના આ રોમેન્ટિક ડેસ્ટિનેશન પર જાવ. જ્યાં તમે તમારા પાર્ટનર સાથેની તમામ દૂરીઓ ખતમ કરી શકશો.
 
લગ્ન એક એવું પવિત્ર બંધન છે જે માત્ર બે લોકોને કે બે પરિવારોને જ નહીં બલકે બે આત્માઓને પણ એક કરે છે. એક એવી ગાંઠ જે જીવનને પ્રેમ, આનંદ અને રોમાન્સની તરફ લઈ જાય છે. તો આ સંબંધમાં પ્રેમને જીવંત બનાવી રાખવા માટે તમારા પાર્ટનરને એક સુખદ રોમેન્ટિક ટ્રીપ પર લઈ જાવ. આજે અમે તમને એવા જ કેટલાક સુંદર અને રોમેન્ટિક ડેસ્ટિનેશન વિશે જણાવવા જઈ રહ્યા છીએ...
 
નુબ્રા ખીણ
 
લદ્દાખના બાગીચાના નામથી ઓળખવામાં આવતી નુબ્રા ખીણ ફૂલોની ખીણ તરીકે પણ ઓળખાય છે. ઉનાળાની સીઝનમાં અહીં પીળા રંગના જંગલી ગુલાબ ખીલી જાય છે, જેના દૃશ્ય ખૂબ જ મનમોહક લાગે છે. વર્ષભર બરફથી ઢંકાયેલી રહેવાને લીધે નુબ્રા ખીણ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે, જે દરેક કપલને ખૂબ જ આકર્ષિત કરે છે. તેઓ ઠંડી વાદીઓમાં પોતાના પ્રેમને ગરમ કરવાના પ્રયાસ કરતા હોય છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો નોર્થ ઇન્ડિયાના અન્ય રોમેન્ટિક ડેસ્ટિનેશન વિશે...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Top 5 romantic destination of north india
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext