Home »Lifestyle »Travel» Top 5 Handicraft Markets In India

Incredible India: ભારતીય હસ્તકળા સાથે રૂબરૂ કરાવે છે આ પ્રસિદ્ધ 5 બજારો!

divyabhaskar.com | Oct 13, 2016, 18:58 PM IST

 

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ભારતીય હસ્તકળામાં એક એવો જાદુ છે જેને જોઈને તમે તેની તરફ આકર્ષિત થતા જાવ છો. તેની પાછળ તેની અદ્વિતીય કળા છે. એવું બની જ નથી શકતું કે તમે હસ્તશિલ્પના કોઈ બજારમાં જાવ અને ત્યાંથી કોઈ હાથની બનેલી વસ્તુઓ ન લાવો. આજે અમે તમને દેશના પાંચ એવા બજારો વિશે જણાવીશું જે હસ્તશિલ્પની વસ્તુઓ માટે સમગ્ર દેશમાં પ્રસિદ્ધ છે.

 

1. દિલ્હી હાટ, દિલ્હી

 

તમે હસ્તશિલ્પ વસ્તુઓના શોખીન છો અને તેની ખરીદી કરવા ઈચ્છો છો તો તમે દિલ્હી હાટમાં જઈ શકો છો. આ દિલ્હીના શ્રેષ્ઠતમ બજારોમાંથી એક છે, જેને દિલ્હી નગર નિગમ, દિલ્હી પર્યટણ અને પરિવહન વિભાગના સંયુક્ત ઉપક્રમે તૈયાર કર્યો છે. અહીંના બજારને એવી રીતે તૈયાર કરવામાં આવ્યાં છે જ્યાં જઈને તમે એક પારંપરિક વિલેજ માર્કેટને મહેસુસ કરી શકો છો. અહીં તમે માત્ર અલગ-અલગ રાજ્યોના હસ્તશિલ્પની મજા જ નથી માણી શકતા પરંતુ વ્યંજન અને સંગીત કાર્યક્રમોનો પણ આનંદ લઈ શકો છો.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય બજાર વિશે વિસ્તારમાં...

(Travel Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Top 5 handicraft markets in India
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended