Home »Lifestyle »Travel» Top 12 Summer Destination Of Maharashtra.

વેકેશન માટે બેસ્ટ છે આ 12 સ્થળ

Divyabhaskar.com | May 05, 2017, 12:07 PM IST

  • તરકર્લી

લાઇફસ્ટાઇલ ડેસ્કઃમહારાષ્ટ્ર, ભારતના એવા સ્થળોમાંથી એક છે જ્યાં એડવેન્ચરની સાથે જ એક્સપ્લોર કરવા માટે ઘણાં સ્થળો મોજૂદ છે. પરંતુ કેટલાંક સ્થળો એવા પણ છે જેના વિશે આજે પણ લોકો અજાણ છે. તેથી અહીં ટૂરિસ્ટ્સની ભીડ જોવા મળતી નથી. અહીં જાણો, મહારાષ્ટ્ર નજીકના કેટલાંક આવા જ સ્થળો વિશે... 
તરકર્લી 
- તરકર્લી, મહારાષ્ટ્રના સાઉથ વેસ્ટ અંત પર એક નાનકડું ગામ છે. આ સમુદ્રનું પાણી ખૂબ જ સ્વચ્છ રહે છે, જેમાં માછલીઓને તરતી દેખાશે. તેથી અહીં ફિશિંગ કરવાનું ખૂબ જ સરળ હોય છે. 
- કર્લી નદીની બીજી તરફ ભોગવે બીચ છે, જે ખૂબ જ શાંત છે. બીચ પર ફેલાયેલી સફેદ રેત અને સાફ પાણી આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે. 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરીને મહારાષ્ટ્રના આ ટૂરિસ્ટ સ્પોટ્સ વિશે વિસ્તારથી જાણો... 
(Travel Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Top 12 Summer Destination Of Maharashtra.
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended