Home »Lifestyle »Travel» The Top 10 Best Beaches Of India That Should Be On Your List

ગુજરાત સહિત આ 10 પ્રસિદ્ધ દરિયા કિનારા, આકર્ષે છે પ્રવાસીઓને!

Divyabhaskar.com | Feb 27, 2017, 00:05 AM IST

  • માંડવી બીચ, ગુજરાત
લાઇફસ્ટાઇલ ડેસ્કઃભારત એક એવો દેશ છે જ્યાં ફરવા માટે દેશ-વિદેશથી કેટલાય પ્રવાસીઓ આવતા હોય છે. અહીં દરેક પ્રકારના પ્રવાસીઓ માટે કંઈકને કંઈક ખાસ છે. જો કોઈને ઇતિહાસમાં રસ હોય તો ઐતિહાસિક સ્થળો પણ છે અને પ્રકૃતિમાં રસ હોય તો પ્રાકૃતિક જગ્યાઓ પણ છે. વાત જ્યારે ફરવાની આવે તો કોણ એવું કહેશે કે તેને ફરવું પસંદ નથી. આમ તો દુનિયામાં કેટલીય સુંદર જગ્યાઓ છે, જ્યાં જવાની ઈચ્છા દરેક વ્યક્તિને થતી જ હોય છે. પરંતુ આજે અમે તમને ભારતમાં એવા સુંદર બીચ વિશે જણાવવા જઈ રહ્યા છીએ ખૂબ જ સુંદર અને જોવાલાયક છે.
 
1. માંડવી બીચ, ગુજરાત
માંડવી બીચ ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી દરિયા કિનારે આવેલું એક સુંદર સ્થળ છે. ગુજરાતનો માંડવી બીચ ખૂબ પ્રસિદ્ધ અને સાફ બીચ છે. માંડવી બીચ ગુજરાતનો ભારતભરના પ્રવાસીઓને આકર્ષિત કરે છે. અહીંની રેતી અને પાણી બિલ્કુલ સફેદ છે. આ બીચમાં પાણી સાફ હોવાને લીધે અહીં સ્વીમિંગ પણ કરી શકાય છે. અહીં દરિયા કિનારે વીજળી પેદા કરવા માટે પવનચક્કીઓનું વિન્ડ ફાર્મ આવેલું છે. આ કિનારો કાશીવિશ્વનાથ બીચ તરીકે પણ ઓળખાય છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ભારતના અન્ય પ્રસિદ્ધ બીચ વિશે...
(Travel Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: The top 10 best beaches of India that should be on your list
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended