Home »Lifestyle »Travel» These Are The World’S Beautiful Palaces

આ છે દુનિયાના સૌથી આલીશાન રાજમહેલો, અપાવે છે રાજતંત્રની યાદ!

divyabhaskar.com | Aug 10, 2016, 13:44 PM IST

 
લાઇફસ્ટાઇલ ડેસ્કઃઆજની તારીખમાં દુનિયાના મોટાભાગના દેશ સ્વતંત્ર છે. ત્યાં કોઈ રાજા-મહારાજા નથી, બલ્કે લોકો દ્વારા પસંદ કરેલી સરકાર રાજકાજ ચલાવે છે. પરંતુ આજે પણ રાજાઓના નિવાસ સ્થાન રહી ચૂકેલા વિશાળ રાજમહેલો રાજતંત્રની યાદ અપાવે છે. આજે અમે તમને રાજતંત્રના પ્રતીક દુનિયાના એવા જ કેટલાક રાજમહેલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણીએ...
 
મૈસૂર પેલેસ, ઈન્ડિયા
 
આ પેલેસ અંબા નિવાસના નામથી પણ જાણીતું છે. આ દક્ષિણ ભારતના મૈસૂર શહેરમાં સ્થિત છે. આ અત્યાર સુધીના મૈસૂરના શાહી પરિવારો, વડિયારોનું આધિકારિક નિવાસ સ્થાન છે. તેમાં બે દરબાર હોલ પણ છે. ભારતમાં તાજમહેલ પછી મૈસૂર પેલેસને પ્રવાસીઓમાં આકર્ષણનું સૌથી મોટું કેન્દ્ર માનવામાં આવે છે. આ પેલેસને જોવા માટે દરવર્ષે આશરે 27 લાખ પ્રવાસીઓ મૈસૂર આવતા હોય છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો દુનિયાના આવા જ કેટલાક રાજમહેલો વિશે...
(Travel Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: these are the world’s beautiful palaces
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended