Home »Lifestyle »Travel» These Are The Most Beautiful Places Around Sikkim

જ્યાં નજર જશે ત્યાં દેખાશે પ્રાકૃતિક સૌંદર્ય, એક જ શહેરની આ 7 જગ્યા છે અતિસુંદર!

divyabhaskar.com | Oct 14, 2016, 12:25 PM IST

લાઇફસ્ટાઇલ ડેસ્ક,અમદાવાદઃ હિમાલય તળેટીમાં વસેલા ભારતના સૌથી નાનકડા રાજ્ય સિક્કિમને ‘પૂર્વનું સ્વિટ્ઝરલેન્ડ’કહેવામાં આવે છે. અહીં ઝાકળથી ઢંકાયેલા આકાશ આંબતા પર્વતો, તીસ્તા નદીનું કલરવ કરતું પાણી જ્યારે પર્વતોથી પસાર થતા મેદાનોમાં ઉતરે છે ત્યારે પ્રકૃતિની સુંદરતા જોવા જેવી હોય છે. સિક્કિમમાં પ્રાકૃતિક સુંદરતાનો ખૂબ જ નજીકની આનંદ માણી શકાય છે, તો ચાલો જાણીએ સિક્કિમમાં ફરવાલાયક સુંદર જગ્યાઓ વિશે...
 
ગંગટોક
 
સિક્કિમનું પાટનગર ગંગટોક ખૂબ જ સુંદર જગ્યા છે. પહાડોની ઢાળ પર બંને તરફ સુંદર અને આકર્ષક બિલ્ડિંગ દેખાઈ છે. શહેરમાં પારંપરિક રીતિ-રિવાજો અને આધુનિક જીવનશૈલીનો અનોખો સંગમ જોવા મળે છે. આ એક સુંદર શહેર છે જ્યાં જરૂરિયાતની દરેક આધુનિક વસ્તુઓ સરળતાથી મળી જાય છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો સિક્કિમની અન્ય સુંદર જગ્યાઓ વિશે...
(Travel Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: These are the most beautiful places around sikkim
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended