Home »Lifestyle »Travel» These Are The Best Tourist Places To Visit During August Month

ઓગસ્ટની રજાઓમાં ફરવા માટે બેસ્ટ છે આ 7 જગ્યાઓ, સર્જાય છે સુંદર દૃશ્યો!

divyabhaskar.com | Aug 03, 2016, 19:46 PM IST

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ જો તમે મોનસૂનનો આનંદ ઉઠાવવા ઈચ્છો છો તો ઓગસ્ટ મહિનો તમારા માટે સૌથી બેસ્ટ ટ્રાવેલિંગ મંથ રહેશે. કારણ કે કેટલાક એવા પ્રાકૃતિક ડેસ્ટિનેશન છે, જેની સુંદરતા ઓગસ્ટમાં વધુ જોવા મળે છે. તેમજ ઈન્ડિપેન્ડન્સ ડે, રક્ષાબંધનની રજાઓ હોવાને કારણે દરવર્ષે હજારો લોકો આ ડેસ્ટિનેશન પર આવતા હોય છે, તો ચાલો જાણીએ એવી જ કેટલીક જગ્યાઓ વિશે...
 
તવાંગ, અરૂણાચલ પ્રદેશ
 
અરૂણાચલ પ્રદેશનો તવાંગ જિલ્લો તિબ્બત અને ભૂતાનની બોર્ડર પર સ્થિત છે. તવાંગ હિમાલયમાં 3,500 મીટર ઊંચાઈ પર છે. અહીં 10 હજાર ફૂટની ઊંચાઈ પર ભારતનો પહેલો અને એશિયાનો બીજો સૌથી મોટો બૌદ્ધ મઠ છે. આ મઠને મેરાક લામા લોડ્રેએ 1861માં બનાવ્યો હતો. વરસાદના દિવસોમાં આ જગ્યા વાદળોથી ઘેરાય જાય છે અને ખૂબ જ સુંદર દૃશ્યો સર્જાતા હોય છે, તેથી ઓગસ્ટમાં આ જગ્યા પ્રવાસ કરવા માટે બેસ્ટ માનવામાં આવે છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવા જ કેટલાક અન્ય ડેસ્ટિનેશન વિશે જ્યાં ઓગસ્ટ મહિનામાં પ્રવાસ કરવો છે બેસ્ટ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: These are the best tourist places to visit during august month
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext