Home »Lifestyle »Travel» These Are The Best Places To Roam In India At Anytime

કાશ્મીરથી કન્યાકુમારી, બારેય માસ પ્રવાસ કરવા માટે અનુકૂળ છે આ 5 જગ્યાઓ!

divyabhaskar.com | Aug 01, 2016, 12:55 PM IST

 
લાઇફસ્ટાઇલ ડેસ્કઃભારતના કોઈ પણ ખૂણે નજર કરો તમને ચારેય તરફ પ્રાકૃતિક સુંદરતા જોવા મળી જશે. આ સુંદરતાનો આનંદ માણવા માટે વર્ષ દરમિયાન કેટલાય દેશી-વિદેશી પ્રવાસીઓ આવતા હોય છે. આજે અમે તમને ભારતના એવા જ કેટલાક શહેરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં વર્ષ દરમિયાન પ્રવાસીઓની અવર-જવર ચાલુ જ રહે છે. આ જગ્યાઓ પર તમે વર્ષ દરમિયાન ક્યારેય પણ રજાઓનો આનંદ માણવાની પ્લાનિંગ બનાવી શકો છો, તો ચાલો જાણીએ તેના વિશે...
 
 
કાશ્મીર
 
ધરતીમાં ક્યાંય સ્વર્ગ છે તો તે કાશ્મીર છે. ધરતીનું સ્વર્ગ કહેવાતા કાશ્મીરમાં પણ પ્રવાસીઓની અવર-જવર આખું વર્ષ જોવા મળી જશે. આ જગ્યા પણ હનીમૂન કપલની લિસ્ટમાં ચોક્કસપણે શામેલ રહે છે. દૂર-દૂર સુધી ફેલાયેલા સુંદર પહાડો અને કાશ્મીરી ભોજનનો સ્વાદ કોઈ પણ વ્યક્તિને પોતાની તરફ આકર્ષિત કરી શકે છે. કાશ્મીરમાં કેટલીય એવી જગ્યાઓ છે જ્યાં ફરવાનો આનંદ તમને જીવનભર યાદ રહેશે. અહીં શિકારાની પણ અદભુત મજા છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવા જ કેટલાક શહેરો વિશે...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: these are the best places to roam in India at anytime
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext