Home »Lifestyle »Travel» Searching For Best Honeymoon Place Around The World

તમારા હનીમૂન માટે બેસ્ટ પ્લેસ બની શકે છે દુનિયાની આ 10 રોમેન્ટિક જગ્યાઓ!

divyabhaskar.com | Aug 04, 2016, 18:23 PM IST

 
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ શું તમે એક સારા હનીમૂન ડેસ્ટિનેશનની શોધમાં છો અથવા વિચારી રહ્યા છે કે કઈ જગ્યાએ જવું તો આજે અમે તમને દુનિયાના એવા 10 સ્થળો વિશે જણાવી રહ્યા છીએ જે તમને તમારા પાર્ટનર સાથે કનેક્ટ કરી શકે છે અને તમારા જીવનમાં એક એવી યાદો ઉમેરી શકે છે જે તમે ક્યારેય નહીં ભૂલો.
 
લ્યોન, ફ્રાંસ
 
તમે કદાય લ્યોનને હનીમૂન ડેસ્ટિનેશનમાં જોઈને થોડા આશ્ચર્યચકિત થઈ ગયા હશો, પરંતુ ખરેખર લ્યોન કપલ્સ માટે ખૂબ જ સુંદર જગ્યા છે. લોકો કાયમ પેરિસને પસંદ કરતા હોય છે. એવું નથી કે પેરિસ ખરાબ સ્થળ છે પરંતુ ત્યાં લોકોની ભીડ વધુ હોય છે. ઉપરથી પ્રવાસીઓની સંખ્યા. લ્યોન ફ્રાંસનું ત્રીજું મોટું શહેર છે. અહીં દરવર્ષે 8 ડિસેમ્બરના દિવસે ‘ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ’ ઉજવવામાં આવે છે. જો તમે આ વખતે શિયાણામાં અહીં જવાનું આયોજન કરો તો અહીંના ફેમસ લ્યોનીઝ ડિશેઝ ખાવાનું ન ભૂલશો.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય હનીમૂન ડેસ્ટિનેશન વિશે...
(Travel Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Searching for best honeymoon place around the world
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended