Home »Lifestyle »Travel» Plan Your Weekend Holidays In These 6 Beautiful Places

આ છે ગુજરાતીઓના 6 ફેવરિટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન, રજાઓમાં કરો પ્લાન!

divyabhaskar.com | Mar 11, 2017, 00:10 AM IST

લાઇફસ્ટાઇલ ડેસ્ક,અમદાવાદઃ ફરવું કોને ન ગમે? વાત જ્યારે 2-3 દિવસની રજાની હોય તો ફરવાની મજા બમણી થઈ જાય છે. પરંતુ વાત અટકી જાય છે કે આખરે ક્યાં જવું? જો તમે પણ આવું જ વિચારી રહ્યા હોવ તો હવે ફિકર નોટ. આજે અમે તમને કેટલીક એવી સુંદર જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા વીકેન્ડને વધુ મજેદાર બનાવી શકે છે. રાજસ્થાન અને મહારાષ્ટ્ર બે એવા રાજ્યો છે જે ગુજરાતની બોર્ડરને અડીને આવેલા છે, તેથી ટૂંકી રજાઓમાં આ જગ્યાઓ ગુજરાતી પ્રવાસીઓ માટે પસંદીદા સ્થળ બની જાય છે. તો ચાલો જાણીએ 2-3 દિવસની રજામાં ક્યાંય ફરવા જવું હોય તો કઈ જગ્યાઓ રહેશે બેસ્ટ...
 
માથેરાન
 
માથેરાન અમદાવાથી આશરે 500 કિમીના અંતર પર આવેલું એક નાનકડું અને પ્રસિદ્ધ હિલસ્ટેશન છે. આશરે 2,650 ફૂટની ઊંચાઈ પર વસેલું આ પર્યટક સ્થળ પશ્ચિમી ઘાટ શ્રૃંખલાના પહાડી વિસ્તારમાં વસેલું છે. મોટા-મોટા શહેરોથી નજીક હોવાને લીધે આ પ્રવાસીઓ માટે બેસ્ટ ઓપ્શન છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ગુજરાતીઓના અન્ય પસંદીદા ટૂરિસ્ટ ડેસ્ટિનેશન વિશે...
(Travel Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Plan your weekend holidays in these 6 beautiful places
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended