Home »Lifestyle »Travel» The Rashtrapati Bhavan Formerly Known As Viceroys House

વિશ્વના તમામ ભવનમાંથી આ બિલ્ડિંગ છે મોટી, બનાવવામાં લાગ્યા 19 વર્ષ

Divyabhaskar.com | Apr 14, 2017, 18:56 PM IST

  • રાષ્ટ્રપતિ ભવનની અંદર બનેલો બૉલ રૂમ, અશોકા હૉલ
લાઇફસ્ટાઇલ ડેસ્કઃરાષ્ટ્રપતિ ભવન દેશની સૌથી મહત્વપૂર્ણ ઇમારતોમાંથી એક છે. અહીં ભારતીય રાષ્ટ્રપતિનું રેસિડન્સ અને ઓફિસ બંને છે. આ સ્થળ વિશ્વના કોઇ પણ રાષ્ટ્રપતિ આવાસ કરતી મોટું છે. રાષ્ટ્રપતિ ભવ પોતાની બિલ્ડિંગની સાથએ સાથે આર્કિટેક્ચર માટે પણ પ્રખ્યાત છે. જાણો, તેના વિશેની આ ખાસ વાતો... 
- આ બિલ્ડિંગને તૈયાર કરવા માટે 4 વર્ષની સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી, પરંતુ વિશ્વયુદ્ધના કારણે તેને 19 વર્ષ લાગ્યા. 
- આ ભવનના નિર્માણમાં ક્યાંય લોખંડનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. 
- આ ભવનમાં 340 રૂમ છે
- ફિલ્મ 'ફના'નું ગીત 'દેશ રંગીલા'નું શુટિંગ અહીં થયું હતું. 
- જૂના જમાનામાં રાષ્ટ્રપતિ દ્વારા ઉપયગોમાં લેવામાં આવતી ઘોડ-ગાડીઓના ડિસપ્લે માટે થતો હતો. 
- રાજીવ ગાંધીને જોર્ડનના કિંગે મર્સડિઝ ગિફ્ટમાં આપી હતી, જે અહીં ડિસપ્લેમાં રાખવામાં આવી છે. 
- હાલમાં જ બનેલા મ્યૂઝિયમાં અત્યાર સુધી રાષ્ટ્રપતિને મળેલી ગિફ્ટ્સ ડિસપ્લેમાં રાખવામાં આવી છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો, શું છે આ ભવનનો ઇતિહાસ... 
 
(Travel Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: The Rashtrapati Bhavan formerly known as Viceroys House
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended