Home »Lifestyle »Travel» Most Beautiful Places Of Pakistan

આતંકવાદ માટે જ નહીં આ સુંદર જગ્યાઓ માટે પણ લોકપ્રિય છે પાકિસ્તાન!

divyabhaskar.com | Aug 09, 2016, 13:36 PM IST

  • સ્વાત ઘાટીને પાકિસ્તાનનું સ્વિટ્ઝરલેન્ડ પણ કહેવામાં આવે છે.
લાઇફસ્ટાઇલ ડેસ્કઃજ્યારે પણ આતંકવાદની ચર્ચા થાય છે તો લોકોના મગજમાં પાકિસ્તાનનું જ નામ આવે છે. સાચું પણ છે કારણ કે સમાચારમાં પાકિસ્તાનનું નામ માત્ર આતંકવાદને લઈને જ ચર્ચામાં રહે છે. પરંતુ આ સિવાય પાકિસ્તાન પોતાના સુંદર ટૂરિસ્ટ પ્લેસેઝને લઈને પણ જાણીતું છે. હા, પાકિસ્તાનમાં ફરવાલાયક ઘણી જગ્યાઓ છે. આજે અમે તમને જણાવીશું એવી સુંદર જગ્યાઓ વિશે જેને જોઈને તમે પણ પાકિસ્તાનને અલગ દૃષ્ટિથી જોવા લાગશો.
 
ખેબર પખ્તૂનખ્વા પ્રાંતમાં મોજૂદ સ્વાતને નદીઓની ઘાટી કહેવામાં આવે છે. સ્વાત ઘાટીને પાકિસ્તાનનું સ્વિટ્ઝરલેન્ડ પણ કહેવામાં આવે છે. તેના સૌંદર્યની સરખામણી કાયમ કાશ્મીરની ઘાટીઓ સાથે થતી રહી છે. બરફથી ઢંકાયેલા ઊંચા-ઊંચા પહાડો અને લીલાછમ મેદાન સ્વાતની જીવન રેખા કહી શકાય છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો પાકિસ્તાનની અન્ય સુંદર જગ્યાઓ વિશે...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most beautiful places of Pakistan
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext