Home »Lifestyle »Travel» Mahabaleshwar Is Like Heaven Place On The Earth

આ છે ભારતનું સૌથી સુંદર હિલ સ્ટેશન, કરાવે છે સ્વર્ગમાં હોવાનો અહેસાસ!

divyabhaskar.com | Mar 14, 2017, 00:10 AM IST

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ પશ્ચિમી ખીણમાં વસેલું મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં સ્થિત મહાબલેશ્વર દુનિયાના સૌથી સુંદર હિલ સ્ટેશનોમાં શામેલ છે. મહાબલેશ્વરને પાંચ નદીઓની ભૂમિ પણ કહેવામાં આવે છે. અહીં વીણા, ગાયત્રી, સાવિત્રી, કોયના અને કૃષ્ણા નામની પાંચ નદીઓ વહે છે. અહીં આવીને તમને ફીલ ગુડ ફેક્ટર અનુભવાશે અને તમે ફ્રેશ ફીલ કરશો.
 
ઠંડી હવાઓમાં ડ્રાઇવ કરવું અને મોહક સ્થળો પર ફરવું પ્રવાસીઓને અહીં વારંવાર ખેંચીને લાવે છે. મહાબલેશ્વર ફરવા માટે ઓક્ટોબરથી જૂન મહિના સુધીનો સમય સૌથી સારો માનવામાં આવ્યો છે. આ શહેર સ્ટ્રોબેરી માટે સંપૂર્ણ દુનિયામાં પ્રસિદ્ધ છે. અહીં તાજી સ્ટ્રોબેરીનો શેક ખૂબ જ સ્વાદિષ્ટ મળે છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો મહાબલેશ્વરની અન્ય જગ્યાઓ વિશે વિસ્તારમાં...
(Travel Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mahabaleshwar is like heaven place on the earth
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended