Home »Lifestyle »Travel» Indias Most Luxurious Trains Which Promote Indian Travel Around The India

રાજસી ઠાઠ-માઠનો આનંદ લેવા કરો આ ટ્રેનોમાં મુસાફરી, સફરની મજા થઈ જશે બેવડી

divyabhaskar.com | Mar 12, 2017, 00:10 AM IST

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ઈન્ડિયન ટૂરિઝમ દ્વારા એક સારી અને આરામદાયક ટ્રીપ માટે ઘણી બધી સગવડતાઓ આપવામાં આવી છે. રૉયલ ટ્રેન તેમાંથી એક છે. ઈન્ડિયન રેલવે કેટલીક ખૂબ જ બહેતરીન રૉયલ ટ્રેન આપી છે, જેમાં તમને એક રૉયલ ફીલિંગ આપશે. આ ટ્રેન મોટાભાગે ઈન્ડિયન ટ્રાવેલને પ્રોમોટ કરે છે. આજે અમે તમને એવી જ રૉયલ ટ્રેન વિશે તથા તેમાં ક્યા રૂટ પર અને ક્યારે ચાલે છે તેના વિશે જણાવીશું...
 
પેલેસ ઑન વ્હીલ્સ
 
પેલેસ ઑન વ્હીલ્સની શરૂઆત 1983માં થઈ હતી. આ ઈન્ડિયાની ખૂબ જ જૂની રૉયલ ટ્રેનમાંથી એક છે. આ ટ્રેનની શરૂઆત કરવાનો ખાસ ઉદ્દેશ્ય રાજપૂત વંશ અને રાજસ્થાનને દર્શાવવાનો હતો. આ ટ્રેનમાં અંદાજિત 14 કોચ બનેલા છે, જે તમને રૉયલ મહેસુસ કરાવશે. આ ટ્રેનમાં તમને બે ખૂબ જ ઉત્તમ રેસ્ટોરાં મળશે ‘ધ મહારાજ’ અને ‘ધ મહારાણી’ જે બિલકુલ રાજસ્થાની લુક આપે છે. આ ટ્રેન દિલ્હીથી શરૂ થઈને જયપુર, સવાઈ માધવગઢ, ચિત્તૌડગઢ, ઉદયપુર, જેસલમેર, જોધપુર, ભરતપુર અને આગરા સુધી જાય છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ભારતની અન્ય રૉયલ ટ્રેન વિશે...
(Travel Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Indias most luxurious trains which promote Indian travel around the India
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended