Home »Lifestyle »Travel» They Allocate The Region In The North Of Kailash-Mansarovar In Tibet

અહીં છૂપાયું છે 'અમર' થવાનું રહસ્ય, સેટેલાઇટમાં પણ નથી દેખાતું આ સ્થળ

Divyabhaskar.com | Apr 13, 2017, 14:26 PM IST

  • જ્ઞાનગંજ મઠ
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ હિમાલયના ઉંચા પહાડોમાં ઘણાં બધા રહસ્યો છૂપાયેલા છે. જ્ઞાનગંજ મઠ હિમાલયમાં એક નાનકડું સ્થળ છે જેને શાંગ્રી-લા, શંભાલા કે સિદ્ધ આશ્રમના નામે ઓળખવામાં આવે છે. એક માન્યતા અનુસાર, અહીંથી જ બધાનું ભાગ્ય નિશ્ચિત થાય છે, વળી અહીં અમરત્વનું રહસ્ય પણ છૂપાયેલું છે. હિમાલયમાં આનું મૂળ સ્થાન ક્યાં છે તે હજુ સુધી કોઇ શોધી નથી શક્યું. આ સ્થળ ભારતમાં જ નહીં, તિબ્બેટમાં પણ પ્રખ્યાત છે. ચાલો જાણીએ, આ સ્થળ સાથે જોડાયેલી વાતો...

- આ એવું સ્થળ છે જે માત્ર સિદ્ધપુરૂષોને જ સરળતાથી મળી જાય છે, અહીં સામાન્ય મનુષ્ય નથી જઇ શકતો. 
- જ્ઞાનગંજમાં કોઇ મૃત્યુ પામતું નથી, અહીં વસવાટ કરતા સંન્યાસીઓની ઉંમર થંભી જાય છે. 
- આ મઠમાં સમયને રોકી શકતા મહાત્મા તપસ્યામાં લીન રહે છે, આશ્ચર્યની વાત એ છે કે આ સ્થળ સેટેલાઇટમાં પણ નથી જોઇ શકાતું. 
- આ સ્થળ કોઇ ખાસ ધર્મ કે કલ્ચરની નથી, ના તો તે ઇસ્ટ અથવા વેસ્ટ સાથે જોડાયેલું છે. 
- લેખક જેમ્સ હિલ્ટનનું પુસ્તક ‘Lost Horizon, about the lost kingdom of Shangri-La’માં પણ આ સ્થળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 
- વાલ્મિકી રામાયણ અને મહાભારતમાં પણ જ્ઞાનગંજનો સંદર્ભ આફવામાં આવ્યો છે, આ ગ્રંથોમાં સ્થળનો ઉલ્લેખ સિદ્ધાશ્રમ તરીકે કરવામાં આવ્યો છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો, બુદ્ધિસ્ટનો શું સંબંધ છે આ સ્થળ સાથે... 
 
નોંધઃતસવીરોનો ઉપયોગ પ્રસ્તૃતિકરણ માટે કરવામાં આવ્યો છે 
 
(Travel Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: They allocate the region in the north of Kailash-Mansarovar in Tibet
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended