Home »Lifestyle »Travel» 5 Exotic Wedding Destination In India

ભારતના 5 મુખ્ય વેડિંગ ડેસ્ટિનેશન, અહીં પ્લાન કરો તમારા રાજસી લગ્ન!

Divyabhaskar.com | Feb 26, 2017, 00:05 AM IST

  • કેરળ
લાઇફસ્ટાઇલ ડેસ્કઃપ્રેમમાં પડનારાઓ માટે દરેક ચીજ અને દરેક અનુભવ સુંદર હોય છે. અહીં તેઓ એરસપરસને માટે કંઇપણ કરવા તૈયાર હોય છે. જ્યારે તમે તમારા લગ્નની અને લગ્ન બાદનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારા લગ્નને ખાસ બનાવતા આ પ્લેસ તમારી પસંદ બની શકે છે. આ લાઇફનો એવો સમય છે જ્યાં કોઇ અંતર નથી રહેતું, અને નથી રહેતી કોઇ મજબૂરી. બસ કંઇ રહે છે તો તે છે અગણિત સપનાઓ. જો આપ પણ આવા સુંદર બંધનમાં બંધાવાની તૈયારી કરી રહ્યા હોવ તો અમે આપને જણાવી રહ્યા છીએ ભારતના બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન. જ્યાં આપ માત્ર આપના લગ્નને રોમાંટિક બનાવશો પરંતુ દરેકના મોઢે છવાઇ પણ જશો. તો મિત્રો તૈયાર થઇ જાવ આ રોમાંટિક ડેસ્ટિનેશન અંગે જાણવા માટે અત્રે આપ આપના લગ્નને ખૂબ જ રોમાંચક બનાવી શકો છો.
 
કેરળ
શું આપે ક્યારેય એવી કલ્પના કરી છે કે આપના લગ્ન હાઉસ બોટ પર થાય, જ્યાં ચારેય તરફ પાણી પાણી જ હોય અને આપની નાવ ધીમી ગતિમાં તરતી જઇ રહી હોય. જો આપે એવું વિચાર્યું હોય તો એકદમ સાચુ વિચાર્યું છે. કેરળના હાઉસબોટમાં આપ આપનું આ સપનું પુરુ કરી શકો છો.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો અન્ય ડેસ્ટિનેશન્સને વિશે...
(Travel Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 5 Exotic wedding destination in India
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended