Home »Lifestyle »Travel» Check Out These Cheapest Hangout Place In Delhi

દિલ્હીની સૌથી સસ્તી જગ્યાઓ, રૂ. 100થી ઓછી કીમતમાં માણો આ વસ્તુઓની મજા!

divyabhaskar.com | Aug 24, 2016, 00:10 AM IST

 
લાઇફસ્ટાઇલ ડેસ્કઃદેશની રાજધાની દિલ્હી એક અનોખી જગ્યા છે. અહીં એવા કેટલાય સ્પોટ છે જ્યાં તમે માત્ર 100 રૂપિયાના ખર્ચમાં જિંદગીને ખાસ બનાવી શકો છો. તેમાં સરોજની નગર, પહાડગંજ જેવી જગ્યાઓ શામેલ છે, જેમાં તમે 100 રૂપિયાથી ઓછી કીમતમાં મિત્રો અથવા ફેમિલીની સાથે શાનદાર પળો વીતાવી શકો છો. divyabhaskar.com દિલ્હીની કેટલીક એવી જ જગ્યાઓ વિશે તમને જણાવવા જઈ રહ્યું છે, જ્યાં તમે 100 રૂપિયાથી પણ ઓછી કીમતમાં ક્વોલિટી ટાઇમ વિતાવી શકો છો.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો દિલ્હીની આવી જ કેટલીક અન્ય જગ્યાઓ વિશે...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: check out these cheapest hangout place in delhi
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext