Home »Lifestyle »Travel» Bike Riders Love These Places For Riding And Makes Journey Amazing And Wonderful

મોનસૂનમાં બાઇક રાઇડિંગ માટે બેસ્ટ છે આ 6 જગ્યાઓ, માણો ભરપૂર આનંદ!

divyabhaskar.com | Aug 03, 2016, 18:29 PM IST

 
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ પુરૂષોને બાઇક રાઇડિંગનો ખૂબ જ શોખ હોય છે અને જ્યારે રાઇડિંગ એડવેંચરથી ભરપૂર હોય તો તેની વાત જ અલગ હોય છે. કામ કરતા-કરતા થાકી ગયા હોવ અને આ આ મોનસૂનમાં ક્યાંક મિની વેકેશનની પ્લાનિંગ કરી રહ્યા છો તો નીકળી જાવ આ શાનદાર રસ્તાઓના સફર પર, જ્યાં ઊંચા પર્વતો, ઝરણાં, દરિયા અને સુંદર લીલા-લીલા જંગલ તમારી રાહ જોઈ રહ્યા છે.
 
લેહ-લદ્દાખ
 
બાઇકથી લદ્દાખ જતી વખતે એવા કેટલાય સુંદર દૃશ્યો જોવા મળે છે જે સુંદરતા અને આશ્યર્ચ બંને માટે જ ઓળખવામાં આવે છે. દેશના ખૂણે-ખૂણેથી આ માર્ગ પર બાઇક રાઇડિંગનો આનંદ માણવા માટે લોકો આવે છે. ચારેય તરફ પર્વતોથી ઘેરાયેલા આ માર્ગ પર ડ્રાઇવિંગની પોતાની જ એક અલગ મજા છે. ઊંચા પર્વતોની વચ્ચેથી નીકળતા ખારદૂંગલા રોડ જે દુનિયાભરમાં પોતાની ઊંચાઈ માટે ઓળખવામાં આવે છે. અહીંનો મોસમ, બૌદ્ધ કલ્ચર બધુ જ એક અલગ જ અહેસાસ કરાવે છે. આ સિવાય અહીંનો મેગ્નેટિક રોડ ખાસ કરીને પ્રસિદ્ધ છે.
 
જવા માટે ઉત્તમ સમય
 
એપ્રિલથી ઓગસ્ટ સુધી
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો બાઇક રાઇડિંગ માટે પ્રસિદ્ધ અન્ય જગ્યાઓ વિશે વિસ્તારમાં...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Bike Riders Love These Places for Riding and makes journey amazing and wonderful
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext