Home »Lifestyle »Travel» Best Water Rafting Places In India

પ્રવાસીઓમાં પ્રસિદ્ધ છે ભારતની આ 10 નદીઓ, માણી શકાય છે વોટર રાફ્ટિંગની મજા!

divyabhaskar.com | Sep 27, 2016, 18:59 PM IST

  • તસવીરઃ- ગંગા, ઋષિકેશ, ઉત્તરાખંડ
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ આપણાં દેશમાં કેટલાક એવા વૉટરસ્પોટ છે જ્યાં એડવેન્ચરના શોખીનો પણ જોવા મળે છે. અહીં એવા જ કેટલાક વૉટરસ્પોટની વાત કરવામાં આવી છે જ્યાં તમે તમારા શોખને સરળતાથી પૂરો કરી શકો છો. વૉટર રાફ્ટિંગ એક બેસ્ટ ગેઇમ સાબિત થઇ શકે છે. અહીં તમે ઊંડા પાણીની સાથે નદીમાં રાફ્ટિંગની મજા લઇ શકો છો. એડવેન્ચરના શોખીનોને માટે આ બેસ્ટ જગ્યાઓ હોઇ શકે છે.
 
આજે અહીં ભારતની 10 એવી નદીઓની વાત કરવામાં આવી છે, જેમાં તમે વ્હાઇટ વૉટર રાફ્ટિંગની સાથે એડવેન્ચરનો આનંદ લઇ શકો છો. તો લાગી જાઓ તમારા ટ્રાવેલની પ્લાનિંગમાં અને માણો એડવેન્ચર.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો ભારતની અન્ય વોટર રાફ્ટિંગ પ્લેસ...
(Travel Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: best water rafting places in india
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended